SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્ય–૨: સંઘાટ | १०४ વિજય ચોર કારાગૃહમાં - |२५ तएणंतेणगरगुत्तिया विजयस्सतक्करस्सपयमग्गमणुगच्छमाणा जेणेवमालुयाकच्छए तेणेव उवागच्छंति, उवागच्छित्ता मालुयाकच्छयं अणुपविसंति, अणुपविसित्ता विजयंतक्कर ससक्खं सहोडंसगेवेज्जंजीवग्गाहं गिण्हंति, गिण्हित्ता अट्ठिमुट्ठिजाणु कोप्पस्पहास्संभग्गमहियगत्तं करेंति, करित्ता अवउडबंधणं करेंति । करित्ता देवदिण्णस्स दारगस्स आभरणं गेण्हति, गेण्हित्ता विजयस्सतक्करस्सगीवाएबंधति,बंधित्ता मालुयाकच्छयाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव रायगिहे णयरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता रायगिहं णयरं अणुपविसंति, अणुपविसित्ता रायगिहेणयरे सिंघाडगतियचउक्कचच्चर चउम्मुह महापहपहेसु कसप्पहारे यलयप्पहारे यछिवापहारे यणिवाएमाणा णिवाएमाणा छारं च धूलिंचकयवरं च उवरिं पक्किरमाणा पक्किरमाणा महया महया सद्देणं उग्घोसेमाणा एवं वयंति एसणं देवाणुप्पिया ! विजए णामं तक्करे जाव बालघायए, बालमारए । तं णो खलु देवाणुप्पिया ! एयस्स केइ राया वा रायमच्चे वा अवरज्झइ, एत्थढे अप्पणो सयाई कम्माइं अवरज्झति त्ति कटु जेणामेव चारगसाला तेणामेव उवागच्छति, उवागच्छित्ता हडिबंधणं करेंति, करित्ता भत्तपाणणिरोहं करेंति, करित्ता तिसंझं कसप्पहारे य जाव णिवाएमाणा-णिवाएमाणा विहरति । ભાવાર્થ-ત્યારપછી તે નગરરક્ષકો વિજયચોરનું પગેરું શોધતાં માલુકા કચ્છમાં પહોંચ્યા, માલુકા કચ્છમાં પ્રવેશીને વિજયચોરને બાળક દેવદત્તના આભૂષણોની સાથે જીવતો ગર્દનથી પકડી લીધો, પકડીને અસ્થિ, મષ્ટિ, હાથ, ઘૂંટણો અને કોણીઓના પ્રહાર કરતાં તેના શરીરને ખોખરું કરી નાખ્યું; પછી અવકોટ બંધનથી બાંધ્યો અર્થાતુ દોરીથી બંને હાથ પાછળ બાંધી દીધા અને બાળક દેવદત્તના આભરણો ગ્રહણ કર્યા અને તે આભરણો વિજય ચોરની ડોકમાં બાંધીને, માલુકાકચ્છમાંથી બહાર નીકળીને, રાજગૃહ નગરમાં પ્રવિષ્ટ થઈને, નગરના સિંઘાટક, ત્રિક, ચતુષ્ક, ચત્ર અને મહાપથ આદિ માર્ગોમાં(વિજય ચોર પર) કોરડાઓથી, લાતાઓથી(લાતો કે લાફાથી) અને ચાબુકથી પ્રહાર કરતાં, તેના ઉપર રાખ, ધૂળ અને કચરો નાખતા, મોટા-મોટા અવાજથી ઘોષણા કરતાં આ પ્રમાણે કહેવા લાગ્યા હે દેવાનુપ્રિયો ! આ વિજય નામનો ચોર છે યાવતુ તે ગીધની સમાન માંસભક્ષી, બાળઘાતક, બાળકનો હત્યારો છે. હે દેવાનુપ્રિયો! કોઈ રાજા, રાજપુત્ર અથવા રાજાના અમાત્ય આવિષયમાં અપરાધી નથી અર્થાતુ કોઈ નિષ્કારણ તેને દંડ દેતા નથી પરંતુ તેણે પોતે કરેલા દુષ્કર્મોના જ કારણે તે અપરાધી છે. આ પ્રમાણે કહેતાં કારાગૃહમાં પહોંચીને તેને બેડીઓથી જકડી દીધો. ભોજન-પાણી બંધ કરાવી દીધા. ત્રણે संध्या- प्रातः, मध्यान भने सूर्यास्तना समये औ२ऽामो, सतामो(sual) मने याडोना प्रडार ४२वा बाया. २६ तए णं से धण्णे सत्थवाहे मित्तणाइणियग-सयण-संबंधि-परियणेणं सद्धिं रोयमाणे कंदमाणे विलवमाणे देवदिण्णस्स दारगस्स सरीरस्स महया इड्डीसक्कास्समुदएणं णीहरणं करेइ, करित्ता बहूई लोइयाई मयगकिच्चाई करेइ, करित्ता केणइ कालंतरेणं अवगयसोए जाए यावि होत्था ।
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy