________________
| १०
|
શ્રી શાતાધર્મકથા સૂત્ર
कडीए गेण्हइ, गेण्हित्ता बहूहिं डिभएहि य डिभियाहि य दारएहि य दारियाहि य कुमारेहि य कुमारियाहि य सद्धिं संपरिवुडे अभिरमइ । ભાવાર્થ:- ત્યારપછી તે પંથક નામના દાસપુત્રને દેવદત્ત બાળકને રમાડવા માટે રાખ્યો હતો. તે પંથક દેવદત્તને કેડમાં લઈને ઘણા નાના બાબાબેબીઓ, બાળકો, બાલિકાઓ, કુમારો અને કુમારિકાઓની સાથે રમવા જતો હતો. १९ तएणंसा भद्दा सत्थवाही अण्णया कयाइंदेवदिण्णं दारयण्हायं जावसव्वालंकारविभूसियं करेइ, पंथयस्स दासचेडयस्स हत्थयंसि दलयइ । ___तएणपंथए दासचेडए भद्दाए सत्थवाहीए हत्थाओ देवदिण्णं दारयं कडीए गेण्हइ, गेण्हित्ता सयाओ गिहाओ पडिणिक्खमइ, बहूहिं डिंभएहि य डिभियाहि य दारएहिं दारियाहिं, कुमारेहिं यकुमारियाहि य सद्धिं संपरिवुडे जेणेव रायमग्गे तेणेव उवागच्छइ, उवागच्छित्ता देवदिण्णं दारगं एगंते ठावेइ, ठावित्ता बहूहिं डिभएहि य जावकुमारियाहि य सद्धिं संपरिवुडे पमत्ते यावि विहरइ । ભાવાર્થ:- ત્યારપછી ભદ્રા સાર્થવાહીએ કોઈ સમયે દેવદત્ત બાળકને સ્નાન કરાવ્યું યાવતુ સમસ્ત અલંકારોથી વિભૂષિત કરીને દેવદત્ત બાળકને દાસપુત્ર પંથકના હાથમાં સોંપ્યો. ત્યારે તે દાસપુત્ર પંથકે ભદ્રા સાર્થવાહીના હાથમાંથી દેવદત્ત બાળકને લઈને પોતાની કેડે બેસાડીને પોતાના ઘરેથી બહાર નીકળ્યો અને ઘણાં નાના બાબા, બેબીઓ, બાળકો, બાલિકાઓ, કુમાર અને કુમારિકાઓથી ઘેરાઈને રાજમાર્ગ પર આવ્યો, આવીને દેવદત્ત બાળકને એક બાજુએ બેસાડી દીધો, બેસાડીને ઘણા બાળકો યાવતુકુમારિકાઓની સાથે રમતમાં તે દાસપુત્ર તલ્લીન બની ગયો એટલે કે દેવદત્ત બાળક પ્રતિ અસાવધાન બની ગયો. २० इमं च णं विजए तक्करे रायगिहस्स णगरस्स बहूणि दाराणि य अवदाराणि य तहेव जाव आभोएमाणे मग्गेमाणे गवेसेमाणे जेणेव देवदिण्णे दारए तेणेव उवागच्छइ, उवागच्छित्ता देवदिण्णं दारगं सव्वालंकारविभूसियं पासइ, पासित्ता देवदिण्णस्स दारगस्स आभरणालंकारेसुमुच्छिए गढिए गिद्धे अज्झोववण्णे पंथयंदासचेडं पमत्तं पासइ, पासित्ता दिसालोयं करेइ, करेत्ता देवदिण्णं दारयं गेण्हइ, गेण्हित्ता कक्खंसि अल्लियावेइ, अल्लियावित्ता उत्तरिज्जेणं पिहेइ, पिहेत्ता सिग्घं तुरियं चवलं वेइयं रायगिहस्स णगरस्स अवदारेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव जिण्णुज्जाणे, जेणेव भग्गकूवए तेणेव उवागच्छइ, उवागच्छित्ता देवदिण्णं दारयं जीवियाओ ववरोवेइ, ववरोवित्ता आभरणालंकारं गेण्हइ, गेण्हित्ता देवदिण्णस्स दारगस्स सरीरयं णिप्पाणं णिच्चेझैं जीवियविप्पजढं भग्गकूवए पक्खिवइ, पक्खिवित्ता जेणेव मालुयाकच्छए तेणेव उवागच्छइ, उवागच्छित्ता मालुयाकच्छयं अणुप्पविसइ, अणुप्पविसित्ता णिच्चले णिप्फंदे तुसिणीए दिवसं खिवेमाणे चिट्ठइ । ભાવાર્થ:- તે સમયે વિજય ચોર રાજગૃહનગરના ઘણા દ્વારો, નાના દ્વારોને જોતો, તપાસતો, નિરીક્ષણ કરતો દેવદત્ત બાળક હતો ત્યાં આવી પહોંચ્યો. તેણે દેવદત્ત બાળકને સર્વ આભૂષણોથી અલંકૃત જોયો,