________________
अध्य--२ : संघाट
૧૦૧
कुटुंबजागरियं जागरमाणीए अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - अहं धणेणं सत्थवाहेण सद्धिं बहूणि वासाणि सद्द-फरिस-रस-गंध-रूवाणि माणुस्सयाई कामभोगाई पच्चणुभवमाणी विहरामि, जो चेव णं अहं दारगं वा दारिगं वा पयायामि ।
तं धण्णाओ णं ताओ अम्मयाओ जावसुलद्धे णं माणुस्सए जम्मजीवियफले तासिं अम्मयाणं, जासिं मण्णे णियगकुच्छिसंभूयाइं थणदुद्धलुद्धयाई महुस्समुल्लावगाई मम्म पयंपियाइं थणमूला-कक्खदेसभागं अभिसरमाणाइं मुद्धयाइं थणयं पियंति, तओ य कोमलकमलोवमेहिं हत्थेहिं गिण्हिऊणं उच्छंगे णिवेसियाइं देति समुल्लावए पिए सुमहुरे पुणो पुणो मंजुलप्पभणिए । तं अहं णं अधण्णा अपुण्णा अकयलक्खणा अकयपुण्णा एत्तो गमवि ण पत्ता |
ભાવાર્થ:- ધન્ય સાર્થવાહની ભાર્યા ભદ્રા એકવાર મધ્યરાત્રિના સમયે કુટુંબ સંબંધી ચિંતા કરી રહી હતી ત્યારે તેણીને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો.
ઘણા વર્ષોથી હું ધન્ય સાર્થવાહની સાથે શબ્દ, સ્પર્શ, રસ, ગંધ અને રૂપ; આ પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતી વિચરી રહી છું પરંતુ મેં એક પણ પુત્ર અથવા પુત્રીને જન્મ આપ્યો નથી.
તે માતાઓ ધન્ય છે યાવત્ કે જે માતાઓને મનુષ્ય જન્મ અને જીવનનું પ્રશસ્ત સુંદર ફળ પ્રાપ્ત થયું છે, હું માનું છું કે(તે માતાઓને ધન્ય છે કે) જે માતાઓ પોતાની કુક્ષીથી ઉત્પન્ન થયેલા, સ્તનોનું દૂધ પીવામાં લુબ્ધ, મીઠા બોલ બોલનાર, તોતડું-તોતડું બોલનાર અને સ્તનના મૂળથી કાંખના પ્રદેશ તરફ સરકતાં મુગ્ધ બાળકોને સ્તનપાન કરાવે છે અને પછી કમળની સમાન કોમળ હાથ વડે તેને પકડીને પોતાના ખોળામાં બેસાડે છે અને વારંવાર પ્રિયવચનવાળાં મધુર હાલરડાં ગાય છે. તેવા માતૃત્વ ભાવનું સુખ હું અધન્ય, અપુણ્યા, અમૃતલક્ષણા અને અમૃતપુણ્યા હોવાના કારણે કાંઈપણ પામી શકી નથી.
१० तं मम कल्लं पाउप्पभायाए रयणीए जाव जलते धण्णं सत्थवाहं आपुच्छित्ता धण्णेणं सत्थवाहेणं अब्भणुण्णाया समाणी सुबहुं विउलं असणं-पाणं-खाइमं साइमं उवक्खडावेत्ता सुबहुं पुप्फ-वत्थ-गंध-मल्लालंकारं गहाय बहूहिं मित्तणाणियग-सयणसंबंधि-परिजणमहिलाहिं सद्धिं संपरिवुडा जाई इमाई रायगिहस्स णयरस्स बहियाणा य भूयाणि य जक्खाणि य इंदाणि य खंदाणि य रुद्दाणि य सिवाणि य वेसमणाणि य, तत्थ
बहूणं णागपडिमा य जाव वेसमणपडिमाण य महरिहं पुप्फच्चणियं करेत्ता जाणुपायपडियाए एवं वइत्तए- जइ णं अहं देवाणुप्पिया ! दारगं वा दारिगं वा पयायामि, तो णं अहं तुब्भं जायं च दायं च भायं च अक्खयणिहिं च अणुवड्डेमि त्ति कट्टु उवाइयं उवाइत्तए ।
एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव जलते जेणामेव धण्णे सत्थवाहे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता एवं वयासी - एवं खलु अहं देवाणुप्पिया ! तुब्भेहिं सद्धि बहूइं वासाइं जाव देति समुल्लाव सुमहुरे पुणो पुणो मंजुलप्पभणिए । तं णं अहं अहण्णा अण्णा