________________
| ८०
શ્રી શાતાધર્મકથા સૂત્ર
१५४ तए णं से मेहे अणगारे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे हट्ठ जाव हियए उठाए उट्टेइ, उद्वेत्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता सयमेव पंचमहव्वयाई आरुहेइ, आरुहित्ता गोयमाइ समणे णिग्गंथेणिग्गंथीओ य खामेइ, खामेत्ता यतहारूवेहिं कडाईहिं थेरेहिं सद्धिं विउलं पव्वयं सणियं सणियंदुरुहइ, दुरुहित्ता सयमेव मेहघणसण्णिगासं पुढकिसिला-पट्टयं पडिलेहेइ, पडिलेहित्ता उच्चारपासवणभूमि पडिलेहेइ, पडिलेहित्ता दब्भसंथारगं संथरइ, संथरित्ता दब्भसंथारगं दुरुहइ, दुरुहित्ता पुरत्थाभिमुहे संपलियंकणिसण्णे करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी
णमोत्थुणं अरिहंताणं भगवंताणं जाव संपत्ताणं । णमोत्थुणं समणस्स भगवओ महावीरस्स जाव संपाविउकामस्स मम धम्मायरियस्स । वंदामिणं भगवंतं तत्थगयं इहगए, पासउ मे भगवं तत्थगए इहगयं, ति कटु वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
पुवि पि य णं मए समणस्स भगवओ महावीरस्स अंतिए सव्वे पाणाइवाए पच्चक्खाए, मुसावाए अदिण्णादाणे मेहुणे परिग्गहे कोहे माणे माया लोहे पेज्जे दोसे कलहे अब्भक्खाणे पेसुण्णे परपरिवाए अरईई मायामोसे मिच्छादसणसल्ले पच्चक्खाए।
इयाणि पियणं अहं तस्सेव अंतिए सव्वं पाणाइवायं पच्चक्खमि जावमिच्छादसणसल्लं पच्चक्खामि, सव्वं असणं पाणं खाइमं साइमं चउव्विहं पि आहारं पच्चक्खामि जावज्जीवाए । जं पि य इमं सरीरं इ8 कंतं पियं जाव मा णं विविहा रोगायंका परीसहोवसग्गा फुसंतीति कट्ट; एयं पियणं चरिमेहिं उस्सास णिस्सासेहिं वोसरामित्ति कटु संलेहणा-झूसणा-झूसिए भत्तपाण-पडियाइक्खिए पाओवगए कालं अणवकंखमाणे विहरइ । तए णं ते थेरा भगवंतो मेहस्स अणगारस्स अगिलाए वेयावडियं करेंति । ભાવાર્થ - ત્યારપછી મેઘ અણગાર શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરીને હૃષ્ટ-તુષ્ટ થયા. તેના હૃદયમાં આનંદ થયો. તે ઉત્થાન શક્તિથી ઊડ્યા અને ઊઠીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જમણી તરફથી આરંભીને ત્રણવાર દક્ષિણાવર્તનપૂર્વક વંદના-નમસ્કાર કરીને સ્વયંસેવ પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું અને ગૌતમ આદિ સાધુઓને તથા સાધ્વીઓને ખમાવ્યા. ખમાવીને તથારૂપ કડાયા સ્થવિર શ્રમણોની સાથે ધીમે-ધીમે વિપુલ નામના પર્વત ઉપર ચઢયા. ત્યાં સ્વયં સઘન મેઘની સમાન કાળા પૃથ્વીશિલાપટ્ટની પ્રતિલેખના કરી, ઉચ્ચાર-પ્રસવણાદિ પરઠવાની ભૂમિની પ્રતિલેખના કરી અને ત્યાર પછી દર્ભનો સંથારો પાથરીને તેના ઉપર પૂર્વદિશાની સન્મુખ પર્યકાસને બેસીને, બંને હાથ જોડીને અને મસ્તક પર અંજલી કરીને આ પ્રમાણે બોલ્યા
અરિહંત ભગવંતોને યાવત (નમોત્થણના પાઠમાં કથિત સર્વ વિશેષણ યુક્ત)સિદ્ધિને પ્રાપ્ત એવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો. મારા ધર્માચાર્ય થાવત્ સિદ્ધિગતિને પ્રાપ્ત કરવાના ઇચ્છુક શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર હો. ત્યાં(ગુણશીલ ચૈત્યમાં) સ્થિત રહેલા ભગવાન મહાવીરને અહીં સ્થિત હું વંદન