________________
| ८४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
હે ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને હું દ્વિમાસિકી ભિક્ષુ પડિમા અંગીકાર કરીને વિચરવા ઇચ્છું છું. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ કરો નહીં. જેવી રીતે પહેલી 4डिभामा छ,तेवीरीतद्विमासिडी, त्रैमासिडी, यतुभासिडी, पंयमासिडी, मासिडी, सप्त मासिडी પહેલી અર્થાતુ આઠમી પડિમા સાત અહોરાત્રિની, બીજી અર્થાતુ નવમી ડિમા સાત અહોરાત્રિની, ત્રીજી અર્થાત્ દસમી પડિમા પણ સાત અહોરાત્રિની અને અગિયારમી પડિમા એક અહોરાત્રની અને બારમી પડિમા એક રાત્રિની કહેવી જોઈએ. મેઘમુનિએ આ બધી પડિમાઓનું યથાવિધિ પાલન કર્યું. १४७ तए णं से मेहे अणगारे बारस भिक्खुपडिमाओ सम्मं कारणं फासेत्ता पालेत्ता सोहेत्ता तीरेत्ता किट्टेत्ता पुणरवि वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे गुणरयणसंवच्छरं तवोकम्मं उवसंपज्जित्ता णं विहरित्तए । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध करेह ।। ભાવાર્થ:- ત્યારપછી મેઘ અણગારે બાર ભિક્ષુ પડિમાનો સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કરીને, પાલન કરીને, શોધન કરીને, પાર પામીને અને કીર્તન કરીને, પુનઃ શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું આપની આજ્ઞા મેળવી ગુણરત્ન સંવત્સર નામનું તપશ્ચરણ અંગીકાર કરવા ઇચ્છું છું. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. १४८ तए णं से मेहे अणगारे पढमं मासं चउत्थंचउत्थेणं अणिक्खित्तेणं तवोकम्मेणं, दिया ठाणुक्कुडुए सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे, रत्तिं वीरासणेणं अवाउडएणं। दोच्चं मासं छटुंछडेणं अणिक्खित्तेणं तवोकम्मेणं, दिया ठाणुक्कुडुए सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे, रत्तिं वीरासणेणं अवाउडएणं । तच्चमासं अट्ठमंअट्ठमेणं अणिक्खित्तेणंतवोकम्मेणं, दिया ठाणुक्कुडुए सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे, रत्तिं वीरासणेणं अवाउडएणं । चउत्थंमासंदसमंदसमेणं अणिक्खित्तेणंतवोकम्मेणं, दिया ठाणुक्कुडुए सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे, रत्तिं वीरासणेणं अवाउडएणं।
पंचमं मासंदुवालसमंदुवालसमेणं अणिक्खित्तेणं तवोकम्मेणं, दिया ठाणुक्कुडुए सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे, रतिं वीरासणेणं अवाउडएणं ।।
___ एवं खलु एएणं अभिलावणं छठे मासे चोद्दसमं-चोद्दसमेणं, सत्तमे मासे सोलसमंसोलसमेणं, अट्ठमे मासे अट्ठारसम-अट्ठारसमेणं, णवमे मासे वीसइम-वीसइमेणं, दसमे मासे बावीसइम-बावीसइमेणं, एक्कारसमे मासे चउवीसइमंचउवीसइमेणं, बारसमे मासे छव्वीसइमंछव्वीसइमेणं, तेरसमे मासे अट्ठावीसइमं अट्ठावीसइमेणं, चोद्दसमे मासे तीसइमं तीसइमेणं, पंचदसमे मासे बत्तीसइमं बत्तीसइमेणं, सोलसमे मासे चउत्तीसइमंचउत्तीसइमेणं अणिक्खित्तेणं तवोकम्मेणं दिया ठाणुक्कुडुएणं सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे, रत्तिं वीरासणेण य अवाउडएण य । ભાવાર્થ:- ત્યારપછી મેઘ અણગાર પહેલા મહિનામાં નિરંતર ચતુર્થભક્ત(એકાંતર ઉપવાસની)