________________
| मध्य-१: भेषभार
|
દીક્ષાની પ્રથમ રાત્રિએ મેધમુનિની વિચલિતતા - ११८ जं दिवसं च णं मेहे अणगारे मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, तस्स णं दिवसस्स पच्चावरण्हकालसमयंसि समणाणं णिग्गंथाणं अहाराइणियाए सेज्जा-संथारए सु विभज्जमाणेसु मेहअणगारस्स दारमूले सेज्जासंथारए जाए यावि होत्था ।
तएणं समणा णिग्गंथा पुव्वरत्तावरत्तकालसमयसि वायणाए पुच्छणाए परियट्टणाए धम्माणुओगचिंताए य उच्चारस्स वा पासवणस्स वा अइगच्छमाणा य णिग्गच्छमाणा य अप्पेगइया मेहं कुमारं हत्थेहिं संघदृति, एवं पाएहिं सीसे पोट्टे कार्यसि अप्पेगइया ओलंडेंति अप्पेगइया पोलंडेंति, अप्पेगइया पायरयरेणु-गुंडियं करेंति। एवं महालियं च णं रयणिं मेहे कुमारे णो संचाएइ खणमवि अच्छि णिमीलित्तए । ભાવાર્થ:- જે દિવસે મેઘ અણગારે મુંડિત થઈને, ગૃહવાસ છોડી, ચારિત્ર અંગીકાર કર્યું. તે દિવસના છેલ્લા ચોથા પ્રહરના પાછલા ભાગમાં એટલે સંધ્યા સમયે દીક્ષાપર્યાયના અનુક્રમથી, શ્રમણ નિગ્રંથોના શધ્યા-સંસ્તારકોના વિભાજન સમયે મેઘ અણગારની શય્યા-સંસ્તારક(પથારી) દરવાજાની નજીક થઈ.
ત્યારપછી શ્રમણ નિગ્રંથો રાત્રિના પહેલા અને પાછલા પ્રહરે વાચના, પૃચ્છના, પરિપટ્ટણા (શ્રુતની આવૃત્તિ), ધર્મચિંતન માટે, મળ-મૂત્રના વિસર્જન માટે બહાર નીકળતાં અને પ્રવેશ કરતાં કોઇ સાધુનો મેઘ અણગારના હાથ સાથે સ્પર્શ થતો હતો, તો કોઈ સાધનો(મેઘ અણગારના) પગ સાથે, માથા, પેટ સાથે સ્પર્શ થતો, કોઈ મેઘ અણગારને ઓળંગીને, કોઈ વારંવાર ઓળંગીને બહાર નીકળ્યા, તો કોઈ સાધુના પગની રજથી તેમનું શરીર મલિન થઈ ગયું; આ રીતે લાંબી રાત્રિમાં મેઘ અણગાર ક્ષણભર પણ ઊંઘી શક્યા નહીં, ક્ષણવાર માટે પણ તેમની આંખ મીંચાણી નહીં. ११९ तएणं तस्स मेहस्स कुमारस्स अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था एवं खलु अहं सेणियस्स रण्णो पुत्ते धारिणीए देवीए अत्तए मेहे जाव सवणयाए । तं जया णं अहं अगारमज्ञवसामि, तया णंममंसमणा णिग्गंथा आढायंति, परिजाणंति, सक्कारेति, सम्माणेति, अट्ठाई हेऊई पसिणाई कारणाई वागरणाई आइक्खंति, इट्ठाहिं कंताहिं वग्गूहिं आलवेति, संलवेति, जप्पभिई चणं अहं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, तप्पभिई चणं मम समणा णो आढायति जाव णो संलवेति । अदत्तरं च णं मम समणा णिग्गंथा राओ पुव्वरत्तावरत्तकालसमयंसि वायणाए पुच्छणाए जावमहालियं चणं रतिंणो संचाएमि अच्छि णिमीलित्तए । तं सेयं खलु मम कल्लं पाउप्पभायाए रयणीए उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे तेयसा जलंते समणं भगवं महावीरं आपुच्छित्ता पुणरवि अगारमज्झे वसित्तएत्ति कटु एवं संपेहेइ, संपेहित्ता अट्टदुहट्टवसट्टमाणसगए णिरय पडिरूवियं च णं तं रयणिं खवेइ, खवित्ता कल्लं पाउप्पभायाए सुविमलाए रयणीए जाव तेयसा जलते जेणेव समणे भगवं महावीरे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जावपज्जुवासइ ।