________________
| मध्य-१: भेषभार
| ५५ । तं अम्मयाओ !जहेवणं तुम्हे ममं एवं वयह-तुम सिणं जाया ! अम्हं एगे पुत्ते, तं चेव जाव णिरवेक्खे समणस्स भगवओ महावीरस्स जावपव्वइस्ससि । एवं खलु अम्मयाओ! माणुस्सए भवे अधुवे अणियए असासए वसणसओवद्दवाभिभूए विज्जुलयाचंचले अणिच्चे जलबुब्बुयसमाणे कुसग्गजलबिंदुसण्णिभे संझब्भरागसरिसे सुविणदसणोवमे सडणपडण विद्धंसणधम्मे पच्छा पुरं चणं अवस्सविप्पजहणिज्जे। सेकेणंजाणइ अम्मयाओ !के पुट्वि गमणाए? के पच्छा गमणाए? तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे समणस्स भगवओ महावीरस्स जाव पव्वइत्तए । भावार्थ:- माता-पितामेमा प्रभाउजुत्यारे भेभारे माता-पिताने उजु-भाता-पिता! तमे મને કહો છો કે- હે પુત્ર ! તું અમારો એકનો એક પુત્ર છે યાવતું સાંસારિક કર્તવ્યથી નિવૃત્ત થયા પછી શ્રમણ ભગવાન મહાવીર પાસે પ્રવ્રજિત થજે, પરંતુ તે માતા-પિતા! આ મનુષ્યભવ અધુવ, પરિવર્તનશીલ હોવાથી અનિત્ય છે, અશાશ્વત છે અર્થાત્ ક્ષણે ક્ષણે નાશવંત છે, સેંકડો બાધાઓ અને ઉપદ્રવોથી વ્યાપ્ત છે, વીજળીની જેમ ચંચલ છે, અનિત્ય છે, પાણીના પરપોટાની સમાન છે, ઘાસના અગ્રભાગ પર રહેલા જલબિંદુ જેવો છે, સંધ્યાના રંગની સમાન પરિવર્તનશીલ છે, સ્વપ્ન દર્શનની સમાન ક્ષણભંગુર છે. તે સડી જવાના, પડી જવાના અને વિધ્વંસ-નાશ થવાના સ્વભાવવાળો છે; તેથી પહેલાં કે પછી અવશ્ય છોડીને જવાનું છે. હે માતા-પિતા! કોણ જાણે છે કે પહેલાં કોણ જશે અને પછી કોણ જશે? તેથી જ હે માતા-પિતા! હું આપની આજ્ઞા મેળવીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે યાવત્ પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. ८७ तए णं तं मेहं कुमारं अम्मापियरो एवं वयासी- इमाओ ते जाया! सरिसियाओ सरिसत्तयाओ सरिसव्वयाओ सरिसलावण्णरूक्जोव्वणगुणोववेयाओ सरिसेहितोरायकुलेहितो आणिल्लियाओ भारियाओ.तं भंजाहिणं जाया ! एयाहिं सद्धि विउले माणस्सए कामभोगे. तओ पच्छा भुत्तभोगे समणस्स भगवओ महावीरस्स जाव पव्वइस्ससि । ભાવાર્થ :- ત્યારપછી માતા-પિતાએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! તારી આ પત્નીઓ સમાન શરીરવાળી, સમાન ત્વચાવાળી, સમાન વયવાળી, સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણોથી સંપન્ન તથા સમાન રાજકુળોમાંથી આવેલી છે. તેથી હે પુત્ર ! તેઓની સાથે મનુષ્ય સંબંધી વિપુલ કામભોગોને ભોગવ અને ત્યારપછી ભક્તભોગી થઈને શ્રમણ ભગવાન મહાવીરની પાસે કાવત્ દીક્ષા ગ્રહણ કરજે. ८८ तए णं से मेहे कुमारे अम्मापियरं एवं वयासी- तहेव णं तं अम्मयाओ ! जंणं तुब्भेमम एवं वयह-इमाओ ते जाया ! सरिसियाओ जावसमणस्स भगवओ महावीरस्स पव्वइस्ससि । एवं खलु अम्मयाओ ! माणुस्सगा कामभोगा असुई वंतासवा पित्तासवा खेलासवा सुक्कासवा सोणियासवा दुरुस्सासणीसासा दुरूव मुक्तपुरीस-पूय-बहुपडिपुण्णा उच्चार-पासवण-खेल-जल्ल-सिंघाणग-वंत-पित्तसुक्क-सोणियसंभवा अधुवा अणियया असासया सडण-पडण-विद्धंसणधम्मा पच्छा पुरं च णं अवस्सविप्पजहणिज्जा । से के णंजाणइ अम्मयाओ! के पुट्वि गमणाए? के पच्छा गमणाए! तंइच्छामिणं अम्मयाओ! जाव पव्वइत्तए।