________________
| ५०
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
णयरस्स मज्झमज्झेणं एगदिसि एगाभिमुहा णिग्गच्छंति। इमं च णं मेहे कुमारे उप्पि पासायवरगए फुट्टमाणेहिं मुयंगमत्थएहिं जावमाणुस्सए कामभोगे भुंजमाणे, रायमग्गं च आलोएमाणे; एवं च णं विहरइ । ભાવાર્થ :- ત્યારે રાજગુહ નગરના શૃંગાટકમાં યાવતુ ઉગ્રકુલ, ભોગકુલ વગેરેના ઘણા લોકો રાજગૃહનગરના મધ્યભાગમાં થઈને એક જ દિશામાં, એક જ બાજુ મુખ કરીને જવા લાગ્યા. તે સમયે મેઘકુમાર પોતાના શ્રેષ્ઠ મહેલના ઉપરના ભાગમાં મૃદંગના મધુરધ્વનિ સાથે યાવત મનુષ્ય સંબંધી સુખો ભોગવતાં રાજમાર્ગ તરફ જોઈ રહ્યા હતા. ७५ तए णं से मेहे कुमारे ते बहवे उग्गे भोगे जावएगदिसाभिमुहे णिग्गच्छमाणे पासइ, पासित्ता कंचुइज्जपुरिसं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-किं णं भो देवाणुप्पिया ! अज्ज रायगिहे णयरे इंदमहे इ वा खंदमहे इ वा एवं रुद्द-वेसमण-णाग-जक्ख-भूय-णई-तलायरुक्ख-चेइय-पव्वय-उज्जाण-गिरिजत्ताइ वा? जओ णं बहवे उग्गा भोगा जावएगदिसिं एगाभिमुहा णिग्गच्छंति? ભાવાર્થ - ત્યારે મેઘકુમારે તે ઉગ્રકુલના, ભોગકુલ આદિના ઘણા લોકોને એક તરફ જતા જોઈને, કંચુકી પુરુષને બોલાવીને આ પ્રમાણે પૂછ્યું- હે દેવાનુપ્રિય! રાજગૃહ નગરમાં આજે શું ઇન્દ્ર મહોત્સવ છે?
ह (तिय)नो महोत्सवछ?रुद्र,वैश्रम। (खर), नाग, यक्ष, भूतनो महोत्सवछ? नही, तण व, वृक्ष, चैत्य, पर्वत, Gधानगिरि (पर्वत)नी यात्राछ? थी मास, भोगासवगेरेनाधए। લોકો એક જ દિશામાં એક તરફ જઈ રહ્યા છે? ७६ तएणं से कंचुइज्जपुरिसे समणस्स भगवओ महावीरस्स गहियागमणपवित्तीए मेहं कुमारं एवं वयासी- णो खलु देवाणुप्पिया ! अज्ज रायगिहे णयरे इंदमहे इ वा जाव गिरिजत्ताइ वा जं णं एए उग्गा जाव एगदिसि एगाभिमुहा णिग्गच्छंति । एवं खलु देवाणुप्पिया ! समणे भगवं महावीरे आइगरे तित्थयरे इहमागए इह संपत्ते इह समोसढे इह चेव रायगिहे णयरे गुणसीलए चेइए जावविहरइ ।। ભાવાર્થ - ત્યારે તે કંચુકી પુરુષે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આગમનનો વૃત્તાંત જાણીને મેઘકુમારને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! રાજગૃહી નગરીમાં ઇન્દ્ર મહોત્સવ યાવતુ ગિરિ યાત્રા આદિ નથી, તેના નિમિત્તે આ ઉગ્નકુલ, ભોગકુલના તથા બીજા ઘણા લોકો એક જ દિશામાં એકાભિમુખ થઈને જઈ રહ્યાં નથી, પરંતુ હે દેવાનુપ્રિય ! ધર્મતીર્થન આદિ કરનારા, તીર્થની સ્થાપના કરનારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અહીં આવ્યા છે, પધાર્યા છે, સમવસૃત થયા છે અને રાજગૃહ નગરમાં, ગુણશીલ ઉધાનમાં યથાયોગ્ય અવગ્રહની યાચના કરીને વિચરી રહ્યા છે. મેઘકુમારનું દર્શનાર્થે ગમન - ७७ तए णं से मेहे कंचुइच्जपुरिसस्स अंतिए एयमढे सोच्चा णिसम्म हतुढे कोडुबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! चाउग्घटं आसरहं जुत्तामेव