________________
[ ૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
(૩) અનુબંધ-આયુષ્ય અનુસાર જાણવો. સંજ્ઞી મનુષ્યોની બીજીથી છકી નરક સુધીમાં ઉત્પત્તિ - |९९ पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्सेणं भंते ! जे भविए सक्करप्पभाए पुढवीए णेरइएसु उववज्जित्तए, से णं भते! केवइय काल ठिईएसु उववज्जेजा? गोयमा! जहण्णेणं सागरोवमट्ठिईएसु, उक्कोसेणं तिसागरोवमट्टिईएसुउवज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંખ્યય વર્ષાયુષ્ક પર્યાપ્ત સંશી મનુષ્ય મરીને, શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. १०० ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! सो चेव रयणप्पभा- पुढविगमओ णेयव्वो, णवरं- सरीरोगाहणा जहण्णेणं रयणिपुहुत्तं, उक्कोसेणं पंचधणुसयाई। ठिई जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी । एवं अणुबधो वि। संसतचेव जावभवादसो त्ति । कालादेसण जहण्णण सागरोवम वासपहत्तमब्भहियं उक्कोसेणं बारस सागरोवमाइंचउहिं पव्वकोडीहिं अब्भहियाई, एवइयंकालं जावगइरागडुकरेज्जा । एवं एसा ओहिएसुतिसुगमएसुमणुसस्स लद्धी, णाणत्तंणेरइयट्ठिई, कालादेसेणं संवेहं च जाणेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! તે જીવો. એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થનાર મનુષ્યના વર્ણન પ્રમાણે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેના શરીરની અવગાહના જઘન્ય અનેક હાથ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે, સ્થિતિ જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની છે. તે જ રીતે અનુબંધ પણ સમજવો જોઈએ. શેષ ભવાદેશ પર્યત રત્નપ્રભાની જેમ જાણવું. કાલાદેશથી જઘન્ય અનેક વર્ષ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ૧૨ સાગરોપમ; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે બીજી નરકમાં ઔવિકના ત્રણ ગમકોમાં મનુષ્યની ઋદ્ધિ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે ત્રણે ય ગમક અનુસાર નૈરયિકની ઔધિક, જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી અને કાલાદેશથી સંવેધ (ભવ અને સ્થિતિનો યોગ કરી) ઉપયોગ પૂર્વક જાણવો. | ગમક-૧,૨,૩ / १०१ सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, तस्स वि तिसु विगमएसु एस चेव लद्धी, णवर- सरीरोगाहणा जहण्णेणं रयणिपुहुत्तं, उक्कोसेणं वि रयणिपुहुत्तं । ठिई जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं वि वासपुहुत्तं । एवं अणुबंधो वि । सेसं जहा ओहियाणं। संवेहो सव्वो उवजुजिऊण भाणियव्वो। ભાવાર્થ – તે જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્ત સંજ્ઞી મનુષ્ય, શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય, તો ત્રણે ગમકોમાં પૂર્વોક્ત ઔધિક ત્રણ ગમકની વક્તવ્યતા જાણવી જોઈએ. વિશેષતા એ છે કે તેના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક હાથ હોય છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક વર્ષ હોય છે. સ્થિતિ પ્રમાણે