________________
|
२ |
શ્રી ભગવતી સૂત્ર-૫
उक्कोसेणं पुव्वकोडी, सेसंतंचेवं । कालादेसेणं जहण्णेणं दसवाससहस्साईमासपहुक्त मब्भहियाई, उक्कोसेणंचत्तारि सागरोवमाइंचउहि पुवकोडीहिं अब्भहियाई, जावएवइयं कालंगइरागई करेज्जा। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! તે પર્યાપ્ત સંખ્યય વર્ષાયુષ્ક સંશી મનુષ્યો એક સમયમાં કેટલા ઉત્પન્ન थायछ?
ઉત્તરહે ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. તેને છ સંઘયણ હોય છે, તેના શરીરની અવગાહના જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે. શેષ સર્વ કથન ભવાદેશ સુધી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની સમાન જાણવું. વિશેષતા એ છે કે મનુષ્યોમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પથી હોય છે. કેવલી સમુઘાતને છોડીને શેષ છ સમુઘાત હોય છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ છે, શેષ સર્વ કથન પૂર્વવત્ છે. સંવેધ– કાલની અપેક્ષાએ જઘન્ય અનેક માસ અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ચાર સાગરોપમ; થાવત એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. / ગમક–૧ // ९१ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया; णवरंकालादेसेणंजहण्णेणंदसवाससहस्साइंमासफुत्तमब्भहियाई,उक्कोसेणंचत्तारिपुचकोडीओ चत्तालीसाए वाससहस्सेहिं अब्भहियाओ; जावएवइय कालगइरागइकरेज्जा। ભાવાર્થ:- જો તે મનુષ્યો, જઘન્ય કાલની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકમાં ઉત્પન્ન થાય, તો તે જ પ્રથમ ગમકની વકતવ્યતા જાણવી. વિશેષતા એ છે કે કાલની અપેક્ષાએ જઘન્ય અનેક માસ અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૪૦,000 વર્ષ અધિક; ભાવતું એટલા કાલ સુધી गमनागमन ४२ छ. ॥ अमर-२॥ ९२ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया, णवरंकालादेसेणं जहण्णेणं सागरोवम मासपुहुत्तमब्भहिय, उक्कोसेणं चत्तारि सागरोवमाई चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयं कालंगइरागई करेज्जा। ભાવાર્થ:- જો તે મનુષ્યો, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો તેના માટે પ્રથમ ગમકવતુ સર્વ વર્ણન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે કાલની અપેક્ષાએ જઘન્ય અનેક માસ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ચાર સાગરોપમ; યાવતું એટલા કાલ सुधी गमनागमन ४२ ७.॥ गम-3॥ ९३ सोचेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, एस चेव वत्तव्वया, णवरं- इमाइंपंच णाणत्ताई- सरीरोगाहणा जहण्णेणं अंगुलपुहुत्तं, उक्कोसेण वि अंगुलपुहुत्तं, तिण्णि णाणा तिण्णि अण्णाणाइंभयणाए, पंच समुग्घाया आदिल्ला, ठिई अणुबंधो य जहण्णेणं मासपुहुत्तं, उक्कोसेण वि मासपुहुत्तं। सेसंतं चेव जावभवादेसो त्ति। कालादेसेणं जहण्णेणं दसवास-सहस्साई मासपुहुत्तमब्भहियाई, उक्कोसेणं चत्तारि सागरोवमाई