________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
_
[
૩૧ ]
उववज्जति ? गोयमा !पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्सेहितोउववज्जति,णोअपज्जत्त संखेज्जवासाउय सण्णिमणुस्सेहितो उववज्जति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો તે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ८८ पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्से णं भंते ! जे भविए णेरइएसु उववज्जित्तए, से णं भंते !कइसु पुढवीसु उववज्जेज्जा? गोयमा ! सत्तसु पुढवीसुउववज्जेज्जा,तं जहा- रयणप्पभाए जाव अहेसत्तमा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્ત સંજ્ઞી મનુષ્ય, નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલી નરક પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સાતે નરક પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે, યથા રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમ પૃથ્વી. વિવેચન :
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અર્થાત્ કર્મભૂમિના પર્યાપ્ત સંજ્ઞી(ગર્ભજ) મનુષ્યો જ નરકમાં જઈ શકે છે. યુગલિક મનુષ્યો કે સંમૂર્છાિમ મનુષ્યો મરીને નરકમાં જતા નથી. યુગલિકોની અવશ્ય દેવગતિ જ થાય છે અને સંમૂચ્છિમ મનુષ્યો અપર્યાપ્તા જ હોય છે. અપર્યાપ્તા જીવો તથાપ્રકારના સ્વભાવે નરક કે દેવગતિમાં જતા નથી. મનુષ્યોની પ્રથમ નરકમાં ઉત્પત્તિ :८९ पज्जत्तसंखेज्जावासाउयसण्णिमणुस्से णं भंते! जे भविए रयणप्पभाए पुढ वीएणेरइएसुउववज्जित्तए, सेण भते! केवइयकालट्ठिइएसुउववज्जेज्जा? गोयमा! जहण्णेणं दसवास सहस्सटिईएसु, उक्कोसेणं सागरोवमट्टिईएसुउववज्जेज्जा। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્ય, રત્નપ્રભા પૃથ્વીના નરયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ९० ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति?
गोयमा !जहण्णेणं एक्को वा दोवा तिणि वा, उक्कोसेणंसंखेज्जा उववज्जति। संघयणा छ, सरीरोगाहणा जहण्णेणं अंगुलपुहुत्तं, उक्कोसेणं पंचधणुसयाई । एवं सेसं जहा सण्णिपंचिंदियतिरिक्खजोणियाणं जावभवादेसो त्ति, णवरं-चत्तारिणाणा तिण्णि अण्णाणा भयणाए । छ समुग्घाया केवलिवज्जा । ठिई अणुबंधो य जहण्णेणं मासपुहुत्तं,