________________
૩૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
સંશી તિર્યંચ પચનિયનો સાતમી નરક સાથે કાલાદેશઃગમક
- જઘન્ય (ત્રણ ભવ) | ઉત્કૃષ્ટ (સાત કે પાંચ ભવ). (૧) ઔધિક-ઔધિક
૨ અંતર્મુહૂર્ત અને રર સાગરોપમ | ૪ પૂર્વકોટિ અને સાગરોપમ (૨) ઔધિક-જઘન્ય
૨ અંતર્મુહૂર્ત અને રર સાગરોપમ ૪ પૂર્વકોટિ અને દ સાગરોપમ (૩) ઔધિક-ઉત્કૃષ્ટ (૩-૫ ભવ) ૨ અંતર્મુહૂર્ત અને ૩૩ સાગરોપમ ૩ પૂર્વકોટિ અને ૬૬ સાગરોપમ (૪) જઘન્ય ઔધિક
૨ અંતર્મુહૂર્ત અને રર સાગરોપમ ૪ અંતર્મુહૂર્ત અને ૬ સાગરોપમ (૫) જઘન્ય-જઘન્ય
૨ અંતર્મુહૂર્ત અને રર સાગરોપમ ૪ અંતર્મુહૂર્ત અને ૬ સાગરોપમ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ (૩-૫ ભવ) ૨ અંતર્મુહૂર્ત અને ૩૩ સાગરોપમ ૩ અંતર્મુહૂર્ત અને ૬ સાગરોપમ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક
બે પૂર્વકોટિ વર્ષ અને રર સાગરોપમ | ૪ પૂર્વકોટિ વર્ષ અને છ સાગરોપમ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય
બે પૂર્વકોટિ વર્ષ અને રર સાગરોપમ | ૪ પૂર્વકોટિ વર્ષ અને ૬ સાગરોપમ (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ (૩-૫ ભવ) | બે પૂર્વકોટિ વર્ષ અને ૩૩ સાગરોપમ | ૩ પૂર્વકોટિ વર્ષ અને ૬ સાગરોપમ સલી તિર્યંચ પચેજિયની સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ. સાતમી નરકની સ્થિતિ જઘન્ય-રર સાગરોપમ, ઉત્કૃષ્ટ– ૩૩ સાગરોપમ. નાણત્તા-૧૦ :- રત્નપ્રભા પૃથ્વીની સમાન જઘન્ય ગમકમાં અવગાહના, વેશ્યા, દષ્ટિ, જ્ઞાનાજ્ઞાન, સમુઘાત, આયુષ્ય, અધ્યવસાય અને અનુબંધ તે આઠ નાણત્તા અને ઉત્કૃષ્ટ ગમકમાં આયુષ્ય અને અનુબંધ, તે બે નાણત્તા થાય છે. મનુષ્યોની નરકમાં ઉત્પત્તિ -
८५ जइ मणुस्सेहिंतो उववज्जति-किं सण्णिमणुस्सेहिंतोउववज्जति,असण्णिमणुस्से हिंतो उववज्जति ? गोयमा !सण्णिमणुस्सेहितोववजति,णोअसण्णीमणुस्सेहितोउववति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો તે નરયિક, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ८६ जइणंभंते !सण्णिमणुस्सेहिंतो उववज्जति-किंसंखेज्जवासाउयसण्णिमणुस्सेहितो उववज्जति, असंखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जति?गोयमा !संखेज्जवासाउय सण्णिमणुस्सेहिंतो उववति, णो असंखेज्जवासाउय सण्णिमणुस्सेहितो उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે સંસી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ८७ जइणं भंते !संखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जति किं पज्जत्तसंखेज्जवासाउय सण्णिमणुस्सेहिंतो उववज्जति, अपज्जत्तसंखेज्जवासाउय सण्णिमणुस्सेहितो