________________
[ ૨૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
અંતર્મુહૂર્ત અધિક રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ૬૬ સાગરોપમ થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક-૪ /
७९ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, एवं सो चेव चउत्थोगमओ णिरवसेसो भाणियव्वो जावकालादेसो त्ति । ભાવાર્થ- જઘન્ય સ્થિતિવાળા સંશી તિર્યંચ પંચેન્દ્રિયો, સાતમી નરકમાં જઘન્ય સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો ચોથા ગમકની સમાન કાલાદેશ સુધી સંપૂર્ણ કથન જાણવું જોઈએ. / રમક-૫ | ८० सोचेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, सच्चेव लद्धी जाव अणुबंधो त्ति । भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई, उक्कोसेणं पंच भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाइंदोहिं अंतोमुहत्तेहिं अब्भहियाई, उक्कोसेणं छावट्ठि सागरोवमाइं तिहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, जाव एवइयं कालंगइरागडुकरेज्जा। ભાવાર્થ - જઘન્ય સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, સાતમી નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તેની અનુબંધ સુધીની ઋદ્ધિ પૂર્વોક્ત પ્રકારે છે. ભવની અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ તથા કાલની અપેક્ષાએ બે અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ અંતર્મુહૂર્ત અધિક છ સાગરોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક-દા. ८१ सोचेव अप्पणा उक्कोसकालट्ठिईओजहण्णेणंबावीससागरोवमट्टिईएसु, उक्कोसेणं तेत्तीससागरोवमट्ठिईएसु उववज्जेज्जा। ભાવાર્થ:- ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, સાતમી નરકમાં ઉત્પન્ન થાય. તો તે જઘન્ય રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ८२ ते णं भंते! जीवा एग समएणं केवइया उववति? गोयमा!सच्चेव सत्तम पुढवि-पढमगमगवत्तव्वया भाणियव्वा जाव भवादेसो त्ति, णवरं-ठिई अणुबंधो य जहण्णेणं पुव्वकोडी, उक्कोसेणं वि पुव्वकोडी, सेसंतंचेव । कालादेसेणं जहण्णेणं बावीसंसागरोवमाइंदोहिं पुव्वकोडीहिं अब्भहियाई, उक्कोसेणं छावढेि सागरोवमाई चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयं कालंगइरागई करेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ઇત્યાદિ? ઉત્તર- હે ગૌતમ! સંપૂર્ણ વક્તવ્યતા સાતમી નરક પૃથ્વીના પ્રથમ ગમકની સમાન ભવાદેશ પર્યત જાણવી. વિશેષતા એ છે કે તેની સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષનો છે. શેષ સર્વ ઋદ્ધિ પૂર્વવત્ જાણવી, સંવેધ– કાલથી જઘન્ય બે પૂર્વકોટિ અધિક રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક ૬ સાગરોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક-૭ // ८३ सोचेव जहण्णकालट्ठिईएसुउववण्णो, सच्चेव लद्धी संवेहो वितहेव सत्तम गमगसरिसो। ભાવાર્થ - ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચ, સાતમી નરકમાં જઘન્ય સ્થિતિવાળા નૈરયિકોમાં