________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
૨૭ ]
उक्कोसेणं छावढेि सागरोवमाइंचउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागइकरेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભાની સમાન તેના પણ નવ ગમક અને સંપૂર્ણ વક્તવ્યતા જાણવી.વિશેષતા એ છે કે અહીં વજઋષભનારાય સંઘયણવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો જ ઉત્પન્ન થાય છે. સ્ત્રીવેદી ત્યાં ઉત્પન્ન થતા નથી. શેષ અનુબંધ સુધીનું સર્વ કથન પૂર્વોક્ત પ્રકારે જાણવું. કાય સંવેધ ભવની અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ સાત ભવ તથા કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અધિક રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ૬૬ સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક-૧ // ७६ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, सच्चेव वत्तव्वया जावभवादेसो त्ति । कालादेसो वितहेव जावउक्कोसेणछावढिसागरावमाइचउहि पुत्वकोडीहिं अब्भहियाइ, जाव एवइयं कालंगइरागइ करेज्जा। ભાવાર્થ - તે સંજ્ઞી પંચેન્દ્રિયો જીવો, સાતમી નરકમાં જઘન્યસ્થિતિવાળાનૈરયિકોમાં ઉત્પન્ન થાય તો ભવાદેશ સુધીનું કથન પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું. કાલાદેશ પણ તે જ રીતે જાણવો; યાવતું ઉત્કૃષ્ટ ચારપૂર્વકોટિ વર્ષ અધિક ૬ સાગરોપમ છે; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક–રા ७७ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, सच्चेव लद्धी जाव अणुबंधो त्ति । भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई, उक्कोसेणं पंच भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाइंदोहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, उक्कोसेणं छावढेि सागरोवमाइं तिहिं पुव्वकोडीहिं अब्भहियाई जावएवइयं कालंगइरागडुकरेज्जा। ભાવાર્થ:- જો તે સંજ્ઞી પંચેન્દ્રિયો ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, ઇત્યાદિ અનુબંધ સુધી પૂર્વવતુ જાણવું. ભવની અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ તથા કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક ૬૬ સાગરોપમ; કાવત એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક-૩ II ७८ सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, सच्चेव रयणप्पभापुढविजहण्णकालट्ठिईयवत्तव्वया भाणियव्वा जावअणुबंधो त्ति, णवर- पढमसंघयणं,णोइत्थीवेयगा। भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई, उक्कोसेणं सत्त भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं बावीसं सागरोवमाइंदोहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, उक्कोसेणं छावडिं सागरोवमाइंचउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, जावएवइयं कालंगइरागइंकरेज्जा। ભાવાર્થ :- સાતમી નરકમાં જઘન્ય સ્થિતિવાળા તે સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયનું કથન, રત્નપ્રભા નરક પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થનારા જઘન્ય સ્થિતિવાળા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની સમાન અનુબંધ પર્યત જાણવું. વિશેષતા એ છે કે સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થનારા પ્રથમ સંઘયણી હોય છે, તે સ્ત્રીવેદી હોતા નથી. ભવની અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ સાત ભવ તથા કાલની અપેક્ષાએ જઘન્ય બે