________________
શ્રી ભગવતી સ્ત્ર-૫
અને ચાર ભવ નારકના તેમ આઠ ભવ થાય છે. નવમા ભવમાં તે મનુષ્ય થાય છે. કાલાદેશ ચાર્ટમાં જુઓ— સંશી તિર્યંચ પંચેન્દ્રિયનો પ્રથમ નરક સાથે કાલાદેશ –
જઘન્ય કાલાદેશ (બે ભવ)
૨૪
ગમક
૧. ધિ-વિ
૨. ધિક-જઘન્ય
૩, ઔવિક-ઉત્કૃષ્ટ ૪, જઘન્ય ઔધિક
૫, જઘન્ય-જઘન્ય
૬, જઘન્ય-ઉત્કૃષ્ટ
૭, ઉત્કૃષ્ટ-ઔઘિક
૮, ઉત્કૃષ્ટ-જધન્ય ૯, ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ
અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ
અંતર્મુહૂર્ત અને એક સાગરોપમ અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને એક સાગરોપમ પૂર્વક્રોડ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ
પૂર્વકોડ વર્ષ અને ૧૦,૦૩ વર્ષ પૂર્ણકોડ વર્ષ અને એક સાગરોપમ
સંશી તિર્યંચની સ્થિતિ–જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ.
પ્રથમ નરકની સ્થિતિ– જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ એક સાગરોપમ.
ઉત્કૃષ્ટ કાલાદેશ (આઠ ભવ)
૪ પૂર્વક્રોડ વર્ષ અને ૪ સાગરોપમ
૪ પૂર્વકોડ વર્ષ અને ૪૦,૦૦૦ વર્ષ ૪ પૂર્વક્રોડ વર્ષ અને ૪ સાગરોપમ
૪ અંતર્મુહૂર્ત અને ૪ સાગરોપમ ૪ અંતર્મુહૂર્ત અને ૪૦,000 વર્ષ
૪ અંતર્મુહૂર્ત અને ૪ સાગરોપમ
૪ પૂર્વક્રોડ વર્ષ અને ૪ સાગરોપમ ૪ પૂર્વક્રોડ વર્ષ અને ૪૦,૦૦૦ વર્ષ ૪ પૂર્વકોડ વર્ષ અને ૪ સાગરોપમ
પ્રસ્તુત વર્ણનમાં સૂત્રકારે ન્યૂનતમ અને અધિકતમ કાલાદેશનું સ્પષ્ટીકરણ કર્યું છે. મધ્યમ કાલાદેશ બે ભવથી આઠ ભવ સુધીમાં અનેક પ્રકારે થઈ શકે છે અને મધ્યમ ભવાદેશ પણ ત્રણ, ચાર અને પાંચ આદિ ભવ થઈ શકે છે.
નાખત્તા :- સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય ત્યારે કુલ નાણત્તા—૧૦ થાય છે. જ્યારે તે જઘન્ય સ્થિતિએ મૃત્યુ પામીને, પ્રથમ નરકમાં જાય ત્યારે તેના આઠ નાણત્તા થાય છે અને જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિએ જાય ત્યારે બે નાણત્તા થાય છે.
જઘન્ય ગમક્રમાં નાણત્તા−૮ :– (૧) અવગાહના− સંશી તિર્યંચ પંચેન્દ્રિયની સમુચ્ચય અવગાહના (પ્રથમ ગમકમાં) જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૧૦૦૦ યોજનની છે. તે જઘન્ય સ્થિતિએ મરીને (ચોથા ગમકથી) નરકમાં જાય તો તેની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષની હોય છે. (૨) લેશ્યા– સંજ્ઞી તિર્યંચની ઋદ્ધિમાં(પ્રથમ ગમકમાં) છ લેશ્યા છે પરંતુ જઘન્ય સ્થિતિમાં તેને પ્રથમ ત્રણ અશુભ લેશ્યા જ હોય છે. (૩) દૃષ્ટિ− તેની ઔધિક ઋદ્ધિમાં ત્રણે દૃષ્ટિ હોવા છતાં જઘન્ય સ્થિતિમાં મૃત્યુ પામનારને એક મિથ્યાદષ્ટિ જ હોય છે. (૪) જ્ઞાનાજ્ઞાન– તે મિથ્યાત્વી હોવાથી બે અજ્ઞાન જ હોય છે. (૫) સમુદ્દાત— તેની ઔધિક ઋદ્ધિમાં પાંચ સમુદ્દાત હોવા છતાં જઘન્ય સ્થિતિમાં તેને પ્રથમ ત્રણ સમુદ્વાન જ હોય છે. તેને વૈક્રિયાદિ સમુદ્દાત નથી. (૬) આયુષ્ય− અંતર્મુહૂર્તનું જ હોય છે. (૭) અધ્યવસાય– જઘન્ય સ્થિતિમાં મૃત્યુ પામીને નરકમાં જનારાને અપ્રશસ્ત અધ્યવસાય જ હોય છે. તે જીવ પ્રશસ્ત અધ્યવસાયનો અનુભવ કરી શકતા નથી. (૮) અનુબંધ– આયુષ્ય પ્રમાણે હોય છે.
આ
। રીતે જઘન્ય સ્થિતિએ મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચની ઋદ્ધિમાં ઔથિકની અપેક્ષાએ આઠ બોલમાં તફાવત હોવાથી આઠ નાાત્તા થાય છે.
ઉત્કૃષ્ટ ગમકમાં નાગ઼ત્તા—૨ :– સંશી નિયંચ જ્યારે પૂર્વક્રોડ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને પ્રથમ