________________
श्री भगवती सूत्र - प
સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે.
२०
६० ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ? गोयमा ! एवं सो चेव पढ मो गमओ निरवसेसो भाणियव्वो जाव कालादेसेणं जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चत्तालीसाए वाससहस्सेहिं अब्भहियाओ, जाव एवइयं कालं गइरागई करेज्जा ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! ते वो खेड समयमा डेटा उत्पन्न थाय छे ? उत्तर - हे गौतम! સંપૂર્ણ કથન પ્રથમ ગમકની સમાન જાણવું યાવત્ કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાલીસ હજાર વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન हुरे छे. ॥ गम-२ ॥
६१ सो चेव उक्कोसकालट्ठिईएस उववण्णो जहण्णेणं सागरोवमट्ठिईएस, उक्कोसेण वि सागरोवमट्ठिईएसु उववज्जेज्जा । अवसेसो परिमाणादीओ भवादेसपज्जवसाणाओ सो चेव पढमगमो णेयव्वो जाव कालादेसेणं जहण्णेणं सागरोवमं अंतोमुहुत्तमब्भहियं, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं पुव्वकोडीहिं अब्भहियाइं, जाव एवइयं कालं गइरागई करेज्जा । ભાવાર્થ :- જો તે ઉત્કૃષ્ટ કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, પરિમાણથી લઈને ભવાદેશ સુધીનું કથન પૂર્વોક્ત પ્રથમ ગમકની સમાન જાણવું યાવત્ કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક ચાર સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક–૩ ॥ | ६२ जहण्णकालट्ठिईय-पज्जत्तसंखेज्जावासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए रयणप्पभापुढविणेरइएस उववज्जित्तए, सेणं भंते! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं दसवाससहस्सट्ठिईएस, उक्कोसेणं सागरोवमट्ठिईएस उववज्जेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્ત સંખ્યયવર્ષાયુદ્ધ પંચેન્દ્રિય તિર્યંચો, રત્નપ્રભાપૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તરહે ગૌતમ ! તે જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ६३ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जंति ? गोयमा ! अवसेसो सो चेव गमओ, णवरं इमाइं अट्ठ णाणत्ताइं - सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं धणुहपुहुत्तं, लेस्साओ तिण्णि आदिल्लाओ, णो सम्मदिट्ठी, मिच्छादिट्ठी, जो सम्मामिच्छादिट्ठी, णो णाणी, दो अण्णाणा णियमं, समुग्धाया आदिल्ला तिण्णि, आउ, अज्झवसाणा, अणुबंधो य जहेव असण्णीणं । अवसेसं जहा पढमगमए जाव कालादेसेणं जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागई करेज्जा ।