________________
शत- २४ : उद्देश६-१
૧૯
ઉત્તર– હે ગૌતમ ! તેના શરીર છ સંઘયણવાળા હોય છે, યથા– વજૠષભ-નારાચ-સંઘયણ યાવત્ સેવાર્તા સંઘયણ. શરીરની અવગાહના અસંજ્ઞીની સમાન છે અર્થાત્ જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન છે.
५६ तेसि णं भंते ! जीवाणं सरीरगा किं संठिया पण्णत्ता ? गोयमा ! छव्विहसंठिया पण्णत्ता, तं जहा - समचउरंसा जाव हुंडा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સંશી તિર્યંચ પંચેન્દ્રિયોના શરીરના કેટલા સંસ્થાન હોય છે ? उत्तर - हे गौतम ! छ संस्थान होय छे, यथा- समयतुरस यावत् हुंड संस्थान.
५७ तेसि णं भंते ! जीवाणं कइ लेस्साओ पण्णत्ताओ ? गोयमा ! छल्लेसाओ पण्णत्ताओ, तं जहा- कण्हलेस्सा जाव सुक्कलेसा । दिट्ठी तिविहा वि । तिणि णाणा तिण्णि अण्णाणा भयणाए । जोगो तिविहो वि । सेसं जहा असण्णीणं जाव अणुबंधो,
वरं - पंच समुग्धाया आदिल्लगा । वेदो तिविहो वि, अवसेसं तं चेव जाव
भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते संज्ञी तिर्यय पंथेन्द्रियोने डेटसी श्यामो होय छे ? उत्तर - हे गौतम ! तेने छ सेश्याओं होय छे, यथा- दृष्णलेश्या यावत् शुडसलेश्या दृष्टि-त्रश, ज्ञान - અજ્ઞાન–ત્રણ ભજના(વિકલ્પ)થી હોય છે, યોગ ત્રણે હોય છે, સમુદ્દાત પ્રથમ પાંચ હોય છે અને વેદ ત્રણે હોય છે.શેષ અનુબંધ સુધીના સર્વ દ્વારો અસંજ્ઞીની સમાન જાણવા.
५८ से णं भंते! पज्जत्तसंखेज्जवासाउय सण्णि पंचिंदिय तिरिक्खजोणिए, रयणप्पभाए पुढवीए णेरइए जाव केवइयं कालं गइरागई करेज्जा ? गोयमा ! भवादेसेणं जहणणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाइं, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागई करेज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તે પર્યાપ્ત સંખ્યયવર્ષાયુષ્ક સંશી તિર્યંચ પંચેન્દ્રિય જીવો રત્નપ્રભામાં નૈરયિકપણે ઉત્પન્ન થાય અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી પુનઃ સંધ્યેયવર્ષાયુષ્ક સંશી પંચેન્દ્રિય તિર્યંચપણે ઉત્પન્ન થાય તો, આ રીતે યાવત્ કેટલા કાળ સુધી ગમનાગમન કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ સુધી તથા કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક ચાર સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન हुरे छे. ॥ गभ - १॥
|५९ पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते जे भविए जहण्णकालठिईएसु रयणपभापुढवीणेरइएसु उववज्जित्तए से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं दसवाससहस्सठिईएस, उक्कोसेण वि दसवाससहस्स ट्ठिईएसु उववज्जेज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યયવર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો રત્નપ્રભામાં જઘન્ય