________________
[ ૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે નૈરયિકો, સંશી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો તે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ५१ जइ संखेज्जवासाउयसण्णिपंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववजंति-किं जलयरेहिंतो उववज्जति,पुच्छा? गोयमा !जलयरेहिंतो उववज्जति, एवं जहा असण्णी जावपज्जत्तएहिंतो उववज्जति, णो अपज्जत्तएहिंतो उववज्जति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે નૈરયિકો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે જલચરમાંથી, સ્થલચરમાંથી કે ખેચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! તે જલચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ સર્વ કથન અસંજ્ઞીની સમાન જાણવું યાવતું પર્યાપ્તમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ५२ पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए णेरइए सु उववज्जित्तए, से णं भंते! कइसु पुढविसु उववज्जेज्जा? गोयमा !सत्तसुपुढविसु उववज्जेज्जा,तंजहा- रयणप्पभाए जावअहेसत्तमाए। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! પર્યાપ્ત સંખ્યમવર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો કેટલી નરક પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે સાતે ય નરક પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે, યથા– રત્નપ્રભા નરક પૃથ્વી યાવત્ અધઃસપ્તમ નરક પૃથ્વી. ५३ पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए रयणप्पभा-पुढविणेरइएसुउववज्जित्तए सेणं भते ! केवइयाकालट्ठिईएसुउववज्जेज्जा? गोयमा!जहण्णेणं दसवाससहस्सटिईएसु, उक्कोसेणं सागरोवमट्टिईएसुउववज्जेज्जा। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! પર્યાપ્ત સંખ્યયવર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યચો પ્રથમ રત્નપ્રભા નરક પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ५४ तेणंभंते !जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा !जहेव असण्णी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! અસંશીની સમાન જાણવું. ५५ तेसिणं भंते ! जीवाणं सरीरगा किं संघयणी पण्णत्ता? गोयमा! छव्विहसंघयणी पण्णत्ता,तजहा-वइरोसभणारायसघयणी, उसभणारायसघयणी जावछेवट्टसघयणी । सरीरोगाहणा जहेव असण्णीणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરનું કયુ સંઘયણ હોય છે?