________________
શ્રી ભગવતી સ્ત્ર-૫
કરે છે. જેમ કે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં ઔધિક-ઔવિક નામના પ્રથમ ગમ્માથી ઉત્પન્ન થાય તો પ્રથમ ઔષિક શબ્દથી અસંજ્ઞી નિયંચ પંચેન્દ્રિયની સમુચ્ચય સ્થિતિ અને બીજા ઔધિક શબ્દથી પ્રથમ નરકની સમુચ્ચય(જઘન્ય, ઉત્કૃષ્ટ) સ્થિતિનું ગ્રહણ થાય છે. નવ ગમકનું સ્પષ્ટીકરણ
(૧) ઔધિક-ઔવિક— વર્તમાન ભવની જઘન્ય કે ઉત્કૃષ્ટ કોઈપણ સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં જઘન્ય કે ઉત્કૃષ્ટ કોઈપણ સ્થિતિને પ્રાપ્ત કરે તો પ્રથમ ગમક(ગમ્મો) કહેવાય છે. (૨) ઔવિકજઘન્ય– વર્તમાન ભવની સમુચ્ચય સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરે તો બીજો ગમક કહેવાય છે. (૩) ઔધિક-ઉત્કૃષ્ટ– વર્તમાન ભવની સમુચ્ચય સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત કરે તો ત્રીજો ગમક કહેવાય છે.
1
(૪) જઘન્ય-ઔધિક– વર્તમાન ભવની જઘન્ય સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં ઔધિક અર્થાત્ (જઘન્ય કે ઉત્કૃષ્ટ) કોઈપણ સ્થિતિ પ્રાપ્ત કરે તો ચોથો ગમક કહેવાય છે. (૫) જયન્ય-જઘન્ય વર્તમાન ભવની જઘન્ય સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરે તો પાંચમો ગમક કહેવાય છે. (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ– વર્તમાન ભવની જઘન્ય સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરે તો છઠ્ઠો ગમક કહેવાય છે.
(૭) ઉત્કૃષ્ટ-ઔધિક– વર્તમાન ભવની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં સમુચ્ચયજઘન્ય કે ઉત્કૃષ્ટ કોઈ પણ સ્થિતિ પ્રાપ્ત કરે તો સાતમો ગમક કહેવાય છે. (૮) ઉત્કૃષ્ટ-જયન્ય– વર્તમાન ભવની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરે તો આઠમો ગમક કહેવાય છે. (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ– વર્તમાન ભવની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો જીવ, ઉત્પત્તિ સ્થાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરે તો નવમો ગમક કહેવાય છે.
૨૪ દંડકોમાં કોઈપણ કાયના જીવો ઉત્પન્ન થાય, તો ઓછામાં ઓછા બે ભવ થાય છે. કયારેક જીવ સામસામી તે બે ગતિમાં કે બે દંડકમાં ત્રણ, પાંચ, સાત, આઠ આદિ ભવ કરે. તે ભવોની સ્થિતિની ગણનાનુસાર આ નવે ગમ્માના કાલાદેશનું કથન કરવામાં આવે છે, તેને કોષ્ટકમાં જુઓ અસંશી તિર્યંચ પંચેન્દ્રિયનો પ્રથમ નરક સાથે કાલાદેશ :– જઘન્ય કાલાદેશ (બે ભવ)
ગમક
ઉત્કૃષ્ટ કાલાદેશ (બે ભવ)
૧. ઔધિક-ઔધિક અંતમુહૂત અને ૧૦૦૦૦ વર્ષ
ર, ઔધિક-જઘન્ય અંતર્મુહૂર્ત અને ૧૦૦૦૦ વર્ષ
પૂર્વકોટિ વર્ષ અને પલ્યો.નો અસંખ્યાતમો ભાગ પૂર્વકોટિ વર્ષ અને ૧૦૦૦૦ વર્ષ
૩, ઔઘિક-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને પલ્યો.નો અસંખ્યાતમો ભાગ પૂર્વકોટિ વર્ષ અને પલ્યો.નો અસંખ્યાતમો ભાગ ૪,જઘન્ય-ઔઘિક અંતર્મુહૂર્ત અને ૧૦૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને પલ્યો.નો અસંખ્યાતમો ભાગ અંતર્મુહૂર્ત અને ૧૦૦૦૦ વર્ષ
૫, જઘન્ય-જઘન્ય અંતર્મુહૂર્ત અને ૧૦૦૦૦ વર્ષ
૬, જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને પળ્યો.નો અસંખ્યાતમો ભાગ અંતર્મુહૂર્ત અને પળ્યો.નો અસંખ્યાતમો ભાગ , ઉત્કૃષ્ટ-ઔધિક પૂર્વકટિ વર્ષ અને ૧૦૦૦ વર્ષ
પૂર્વકોટિ વર્ષ અને પળ્યો. નોઅસંખ્યાતો ભાગ પૂર્વકોટિ વર્ષ અને ૧૦૦૦ વર્ષ
પૂર્વકોટિ વર્ષ અને પડ્યો.નો અસંખ્યાતો ભાગ
૮, ઉત્કૃષ્ટ-જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને ૧૦૦૦૦ વર્ષ , ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અને પડ્યો.નોઅસંખ્યાતો ભાગ
અસંશી તિર્યંચની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ. પ્રથમ નરકમાં પ્રાપ્ત થતી સ્થિતિ જઘન્ય-૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પળ્યો. નો અસંખ્યાત ભાગ.