________________
१४४
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૪૧ ઉદ્દેશક-૧૪૧ થી ૧૯૬
RSO HISM
કૃષ્ણ અને શુલપાક્ષિક રાશિયુગ્મ જીવો - | १ कण्हपक्खियरासीजुम्मकडजुम्मणेरइया णं भंते !कओ उववज्जति? गोयमा ! एत्थ वि अभवसिद्धियसरिसा अट्ठावीसं उद्देसगा कायव्वा । । सेवं भते! सेवं भंते !॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રાશિયુગ્મ કતયુગ્મ કુષ્ણપાક્ષિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! અહીં પણ અભવસિદ્ધિકની સમાન ૨૮ ઉદ્દેશકોનું કથન કરવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .
२ सुक्कपक्खियरासीजुम्मकडजुम्मणेरइया णं भंते !कओउववज्जति? गोयमा ! एवं एत्थ वि भवसिद्धियसरिसा अट्ठावीसं उद्देसगा भवति । एवं एए सव्वे वि छण्णउयं उद्देसगसयं भवंति रासीजुम्मसयं जावसुक्कलेस्स सुक्कपक्खियरासीजुम्मकलिओगवेमाणिया जावजइ सकिरिया तेणेव भवग्गहणेणं सिझंति जावअंत करैति? णो इणद्वे समढे।
भगवंगोयमे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवमेयं भंते !तहमेयं भंते ! अवितहमेयं भंते ! असंदिद्धमेयं भंते ! इच्छियमेयं भंते ! पडिच्छियमेयं भंते ! इच्छियपडिच्छियमेयं भंते ! सच्चे णं एसमढे,जेणंतुब्भे वयह त्ति कटु अपूइवयणा खलु अरिहंता भगवंतो, समणं भगवं महावीर वंदइ, णमसइ, वदित्ता णमसित्ता संजमेणंतवसा अप्पाणं भावेमाणे विहरइ । रासीजुम्मसयं समत्तं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રાશિયમ કતયુગ્મ શુક્લપાક્ષિકનૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! અહીં ભવસિદ્ધિકની સમાન ૨૮ ઉદ્દેશક છે. આ રીતે સર્વ મળીને ૧૯૬ ઉદ્દેશકોનું રાશિયુગ્મ શતક છે વાવ-પ્રશ્ન- હે ભગવન્! શુક્લલશી શુક્લપાક્ષિક કલ્યોજ રાશિ વૈમાનિકો યાવત્ જે સક્રિય છે, તે જીવો તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવતુ સર્વ દુઃખોનો અંત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી.
ભગવાન ગૌતમે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, આદક્ષિણા-પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવનું ! આપ કહો છો તેમજ છે, હે ભગવન્! આપ કહો છો તેમજ છે, હે ભગવન્! આ ભાવ અવિતથ-સત્ય છે, હે ભગવન્! આ ભાવ અસંદિગ્ધ-સંદેહ રહિત છે, હે ભગવન્! આ ઈચ્છિત છે, હે ભગવન્! આ પ્રતીચ્છિત