________________
શતક-૪૧: ઉદ્દેશક-૮૫ થી ૧૪૦
૪૩
શતક-૪૧ ઉદ્દેશક-૮૫ થી ૧૪૦
સમ્યમ્ અને મિથ્યાદષ્ટિ રશિયુગ્મ જીવો - | १ सम्मदिट्ठीरासीजुम्मकडजुम्मणेरइया णं भंते !कओ उववति ? गोयमा !जहा पढमो उद्देसओ । एवं चउसु वि जुम्मेसु चत्तारि उद्देसगा भवसिद्धियसरिसा कायव्वा । II સેવ મતે સેવા મેતે ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રાશિયુગ્મ કતયુમ સમ્યગ્દષ્ટિ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પ્રથમ ઉદ્દેશકની સમાન આ ઉદ્દેશક પણ છે, આ જ રીતે ચાર યુગ્મમાં ભવસિદ્ધિકની સમાન ચાર ઉદ્દેશકો જાણવા./ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // | २ कण्हलेस्ससम्मदिट्ठीरासीजुम्मकडजुम्मणेरइयाणं ते!कओउववज्जति?गोयमा! एए विकण्हलेस्ससरिसा चत्तारिवि उद्देसगा कायव्वा । एवं सम्मदिट्ठीसुवि भवसिद्धिय सरिसा अट्ठावीस उद्देसगा कायव्वा । । सेवं भते ! सेवं भते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રાશિયુગ્મ કૃતયુગ્મ સમ્યગ્દષ્ટિ કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! કૃષ્ણલેશી સમ્યગ્દષ્ટિના ચાર ઉદ્દેશકો સમુચ્ચય કૃષ્ણલેશીની સમાન કહેવા. તે જ રીતે નીલલેશી આદિ પાંચે ય લેશીના ચાર-ચાર ઉદ્દેશકો કહેવા. આ રીતે સમ્યગ્દષ્ટિ જીવોના ૨૮ ઉદ્દેશકો ભવસિદ્ધિકની સમાન છે. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. . | ३ मिच्छादिट्ठीरासीजुम्मकडजुम्मणेरइया णं भंते!कओ उववति?गोयमा! एत्थ विमिच्छादिट्ठीअभिलावेणंअभवसिद्धियसरिसा अट्ठावीसंउद्देसगा कायव्वा।। सेवं भंते ! સેવ મતે ! | ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રાશિયુગ્મ કતયુગ્મ મિથ્યાદષ્ટિ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! અહીં પણ મિથ્યાદષ્ટિના અભિલાપથી ૨૮ ઉદ્દેશકો અભવસિદ્ધિક જીવોની સમાન કહેવા. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન - સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બંનેના ૨૮-૨૮ ઉદ્દેશકો હોવાથી પદ ઉદ્દેશક થાય છે.
|| શતકઃ ૪૧/૮૫ થી ૧૪૦ સંપૂર્ણ છે.