________________
૪૨
O සය
શતક ૪૧
ઉદ્દેશક-૫૦ થી ૮૪
શ્રી ભગવતી સૂત્ર–૫
ROR YOG
રાશિયુગ્મ કૃતયુગ્મ અભવસિદ્ધિકમાં જીવોની ઉત્પત્તિ ઃ
१ अभवसिद्धिय-रासीजुम्मकडजुम्मणेरइया णं भंते ! कओ उववज्जंति ? गोयमा ! जहा पढमो उद्देगो, वरं - मणुस्सा णेरइया य सरिसा भाणियव्वा । सेसं तहेव । एवं चउसु वि जुम्मेसु चत्तारि उद्देसगा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! રાશિયુગ્મ કૃતયુગ્મ અભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવું. વિશેષમાં મનુષ્યો અને નૈરયિકોનું કથન સમાન જાણવું. શેષ પૂર્વવત્ છે. આ રીતે અભવસિદ્ઘિકમાં કૃતયુગ્માદિ ચાર રાશિના ચાર ઉદ્દેશકો જાણવા. રાશિયુગ્મ કૃતયુગ્મ છ લેશી અભવસિદ્ધિકમાં જીવોની ઉત્પત્તિ :
२ कण्हलेस्स अभवसिद्धिय रासीजुम्मकडजुम्म - णेरड्या णं भंते ! कओ उववज्जति। गोयमा ! एवं चेव चत्तारि उद्देसगा । एवं णीललेस्स- अभवसिद्धिय-रासीजुम्मकडजुम्म णेरइयाणं चत्तारि उद्देसगा । काउलेस्सेहि वि चत्तारि उद्देसगा । तेउलेस्सेहि वि चत्तारि उद्देसगा। पम्हलेस्सेहि वि चत्तारि उद्देसगा । सुक्कलेस्स- अभवसिद्धिए वि चत्तारि उद्देसगा। एवं एएस अट्ठावीसाए वि अभवसिद्धिय उद्देसएस मणुस्सा णेरइयगमेणं णेयव्वा । एवं एए વિ અઠ્ઠાવીસ દ્રેસા ।। લેવું મંતે ! તેવ મતે ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! રાશિયુગ્મ મૃતયુગ્મ કૃષ્ણલેશી અભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ ચાર ઉદ્દેશકો જાણવા. આ જ રીતે રાશિયુગ્મ કૃતયુગ્મ નીલલેશી અભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદ્દેશકો જાણવા. આ જ રીતે કાપોતલેશી અભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદ્દેશકો જાણવા. આ જ રીતે તેજોલેશી અભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદ્દેશકો જાણવા. આ રીતે પદ્મલેશી અભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદ્દેશકો છે. શુક્લલેશી અભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદ્દેશક છે.
આ રીતે અભવસિદ્ઘિક જીવોના ૨૮ ઉદ્દેશકોમાં મનુષ્યનું કથન નૈરયિકની સમાન જાણવું. આ રીતે અભવસિદ્ધિક જીવોના પણ ૨૮ ઉદ્દેશક છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II
।। શતક : ૪૧/૫૦ થી ૮૪ સંપૂર્ણ ॥