________________
શતક-૪૧: ઉદ્દેશક-૨૯ થી પs
[ ૬૪૧ ]
શતક-૪૧
ઉદ્દેશક-ર૯ થી પ૬
રાશિયુગ્મ કૃતયુગ્મ ભવસિદ્ધિક જીવોની ઉત્પત્તિ - | १ भवसिद्धियरासीजुम्मकडजुम्मणेरइया णं भंते !कओ उववज्जति? गोयमा !जहा
ओहिया पढमगा चत्तारि उद्देसगा तहेव णिरवसेसं एए चत्तारि उद्देसगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રાશિ યુગ્મ કૃતયુગ્મ ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ!પ્રથમ ચાર ઓધિક ઉદ્દેશક અનુસાર અહીં પણ ચાર ઉદ્દેશક સંપૂર્ણ રીતે જાણવા જોઈએ. | २ कण्हलेस्सभवसिद्धियरासीजुम्मकडजुम्मणेरइयाणंभंते !कओउववज्जति? गोयमा! जहा कण्हलेस्साए चत्तारि उद्देसगा भवति तहा इमे वि भवसिद्धियकण्हलेस्सेहि वि चत्तारि उद्देसगा कायव्वा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રાશિયુગ્મ કૃતયુગ્મ કૃષ્ણલેશી ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! કૃષ્ણલેશીના ચાર ઉદ્દેશકોની સમાન ભવસિદ્ધિક કૃષ્ણલેશી જીવોના પણ ચાર ઉદ્દેશક જાણવા જોઈએ. | ३ | एवंणीललेस्सभवसिद्धिएहिं विचत्तारि उद्देसगा कायव्वा । एवं काउलेस्सेहिं वि चत्तारि उद्देसगा। तेउलेस्सेहि विचत्तारि उद्देसगा ओहियसरिसा। पम्हलेस्सेहि विचत्तारि उद्देसगा। सुक्कलेस्सेहि वि चत्तारि उद्देसगा ओहियसरिसा एवं एए वि भवसिद्धिएहि वि अट्ठावीसं उद्देसगा भवति। ભાવાર્થ - આ જ રીતે નીલલેશી ભવસિદ્ધિક જીવોના ચાર ઉદ્દેશકો, કાપોતલેશી ભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદેશક અને તેજોલેશી ભવસિદ્ધિક જીવોના ચાર ઉદ્દેશકો ઔધિક ઉદ્દેશકની સમાન જાણવા જોઈએ. આ જ રીતે પાલેશી ભવસિદ્ધિક જીવોના ચાર ઉદ્દેશકો જાણવા જોઈએ. શુક્લલશી ભવસિદ્ધિક જીવોના ચાર ઉદ્દેશકો ઔધિક ઉદ્દેશકોની સમાન જાણવા, આ રીતે ભવસિદ્ધિક જીવોના ૨૮ ઉદ્દેશક થાય છે. વિવેચન :
ભવસિદ્ધિક રાશિયુગ્મ જીવોના ૨૮ ઉદ્દેશક થાય છે. ઔધિક ભવસિદ્ધિકના કૃતયુગ્મ આદિ ચાર યુગ્મના ચાર ઉદ્દેશક અને તે જ રીતે છ લશ્યાના ચાર-ચાર ૬૮૪=૧૪ + ૪ ઔધિક ઉદ્દેશક =૨૮ ઉદ્દેશક થાય છે. તે પહેલાં સમુચ્ચય જીવના ૨૮ ઉદ્દેશક છે. અહીં ઉત્પત્તિઆદિ સર્વ દ્વારનું વર્ણન પૂર્વવત્ જાણવું.
| શતક ૪૧/ર૯ થી પદ સંપૂર્ણ