________________
શ્રી ભગવતી સૂત્ર-૫
અસંયમથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે આત્મસંયમથી ઉત્પન્ન થતા નથી, આત્મ અસંયમથી ઉત્પન્ન થાય છે.
૩૪
१० जणं भंते! आयअजसेणं उववज्जंति- किं आयजसं उवजीवंति, आयअजसं उवजीवंति ? गोयमा ! णो आयजसं उवजीवंति, आयअजसं उवजीवंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે આત્મઅસંયમથી ઉત્પન્ન થાય તો શું તે જીવો આત્મસંયમથી જીવન વ્યતીત કરે છે કે આત્મ અસંયમથી જીવનવ્યતીત કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! તે આત્મસંયમથી જીવન વ્યતીત કરતા નથી, પરંતુ આત્મ અસંયમથી જીવન વ્યતીત કરે છે.
| | નફળ તે ! આયઅનસં
વનીતિ- સિત્તેસ્સા, અનેસ્સા ?નોયના ! જેસ્સા,
अलेस्सा।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે આત્મ અસંયમથી જીવન વ્યતીત કરે છે, તો તે જીવો શું સલેશી હોય છે કે અલેશી ? ઉત્તર- હે ગૌતમ ! તે સલેશી હોય છે, અલેશી નથી.
૧૨ નક્ળો! અનેસ્તા–વિ મજિરિયા, અજિરિયા?નોયના!સિિા,ખો અિિાા ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે જીવ સલેશી હોય, તો તે જીવો શું સક્રિય હોય છે કે અક્રિય ? ઉત્તર- હે ગૌતમ ! તે સક્રિય હોય છે, અક્રિય નથી.
| १३ जइ णं भंते! सकिरिया - तेणेव भवग्गहणेणं सिज्झति जाव सव्व दुक्खाणं अंत વતિ ? પોયમા !ખો ફળકે સમદે ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે સક્રિય હોય છે, તો તે જીવો શું તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્
સર્વ કર્મોનો અંત કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી.
|१४
रासीजुम्मकडजुम्मअसुरकुमारा णं भंते! कओ उववज्जंति ? गोयमा ! जहेव णेरड्या तहेव णिरवसेसं । एवं जाव पंचिदियतिरिक्खजोणिया, णवरं वणसइकाइया असंखेज्जा वा अनंता वा उवज्जति । सेसं एवं चेव । मणुस्सा वि एवं चेव जाव णो आयजसेणं उववज्जंति, आयअजसेणं उववज्जति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! રાશિયુગ્મ કૃતયુગ્મ અસુરકુમાર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! નૈયિકોની સમાન અસુરકુમારનું કથન જાણવું. આ રીતે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ પર્યંત જાણવું. પરંતુ વનસ્પતિકાયિક જીવો યાવત્ અસંખ્યાત અથવા અનંત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ છે. આ રીતે મનુષ્યના વિષયમાં પણ યાવત્ તે આત્મસંયમથી ઉત્પન્ન થતા નથી. આત્મ-અસંયમથી ઉત્પન્ન
થાય છે.
१५ जणं भंते! आयअजसेणं उववज्जंति - किं आयजसं उवजीवंति, आयअजसं उवजीवंति ? गोयमा ! आयजसं पि उवजीवंति, आयअजसं पि उवजीवंति ।
ભાવાર્થ:
:- પ્રશ્ન— હે ભગવન્ ! જો તે મનુષ્યો આત્મ અસંયમથી ઉત્પન્ન થાય છે, તો શું આત્મસંયમથી