________________
શતક-૪૧: ઉદ્દેશક-૧
_
[ ૧૭ ]
गोयमा!संतरंपिउववज्जति,णिस्तरंपिउववति । संतरंउववज्जमाणाजहण्णेणं एक्कंसमय, उक्कोसेणं असंखेज्जेसमए अंतरंकटुउववज्जति । णिस्तरउववज्जमाणा जहण्णेणंदोसमया,उक्कोसेणं असंखेज्जासमया अणुसमयंअविरहियंणिस्तरंउववज्जति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર?
ઉત્તર- હે ગૌતમ! તે સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. જો સાન્તર ઉત્પન્ન થાય તો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના આંતરે ઉત્પન્ન થાય છે. જો નિરંતર ઉત્પન્ન થાય તો જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી નિરંતર અવિરહિત ઉત્પન્ન થાય છે.
५ तेणं भंते !जीवा जंसमयंकडजुम्मातंसमयंतेओगा,जंसमयंतेओगातं समयं कडजुम्मा ? गोयमा!णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવો જે સમયે કૃતયુગ્મ રાશિ રૂપ હોય છે, તે જ સમયે ચોજ રાશિ રૂપ હોય છે અને જે સમયે વ્યોજ રાશિ રૂપ હોય છે, તે જ સમયે કૃતયુગ્મ રાશિ રૂપ હોય છે? ઉત્તર-હે ગૌતમ! તેમ શક્ય નથી. |६ तेणं भंते! जीवा जंसमयंकडजुम्मा तं समयंदावरजुम्मा, जंसमयंदावरजुम्मा त समय कडजुम्मा? गोयमा !णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવો જે સમયે તે કૃતયુગ્મ રાશિરૂપ હોય છે, તે જ સમયે દ્વાપરયુગ્મ રાશિરૂપ હોય છે અને જે સમયે દ્વાપરયુગ્મ રાશિરૂપ હોય છે, તે સમયે કૃતયુગ્મ રાશિરૂપ હોય છે? ઉત્તરહે ગૌતમ ! તેમ શક્ય નથી. |७ तेणं भंते ! जीवाजंसमयंकडजुम्मातंसमयंकलिओगा,जंसमयंकलिओगा तं समय कडजुम्मा? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવો જે સમયે કૃતયુગ્મ રાશિરૂપ હોય છે, તે સમયે કલ્યો રાશિરૂપ હોય છે અને જે સમયે કલ્યોજ રાશિરૂપ હોય છે, તે સમયે કૃતયુગ્મરાશિ રૂપ હોય છે? ઉત્તર-હે ગૌતમ ! તેમ શક્ય નથી. | ८ ते णं भंते ! जीवा कहं उववज्जति? गोयमा !से जहाणामए पवए पवमाणेएवं जहा उववायसए जावणो परप्पओगेण उववज्जति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! તે જીવો કેવી રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે કૂદનારો પુરુષ, કૂદીને એક સ્થાનેથી બીજે સ્થાને પહોંચી જાય છે તે જ રીતે તે જીવો પણ ઉત્પન્ન થાય છે ઈત્યાદિ શતક-૩૧/૧ અનુસાર જાણવું યાવત્ તે આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે, પરપ્રયોગથી નહીં. | ९ तेणं भंते ! जीवा किं आयजसेणं उववज्जति, आयअजसेणं उववज्जति? गोयमा !णो आयजसेण उववज्जति, आयअजसेण उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવો આત્મયશ-આત્મસંયમથી ઉત્પન્ન થાય છે કે આત્મ