SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૩૮ O OS શતક-૩૮ : ચૌરેન્દ્રિય મહાયુગ્મ અવાંતર શતક-૧ થી ૧૨ SOC RO IOS મહાયુગ્મ ચૌરેન્દ્રિય જીવોની ઉત્પત્તિ આદિઃ १ चउरिदिएहिं वि एवं चेव बारस सया कायव्वा, णवरं- ओगाहणा जहण्णेणं अंगुलस्स असखज्जइभागं, उक्कोसेणं चत्तारि गाउयाइं । ठिई जहण्णेणं एक्क समयं, उक्कोसेणं છમ્માસા । સેક્ષ નહીં નેવિયાળ । । સેવ મતે ! સેવ મતે !!! || શતક-૩૮ સંપૂર્ણ ॥ ભાવાર્થ :- આ જ રીતે ચૌરેન્દ્રિય જીવોના પણ બાર શતક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉની છે. સ્થિતિ–જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસની છે. શેષ કથન બેઇન્દ્રિયોની સમાન છે. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે | અવાંતર શતક–૧ થી ૧૨ ।। || અવાંતર શતક-૧ થી ૧ર સંપૂર્ણ ॥
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy