________________
૧૦
શ્રી ભગવતી સૂત્ર-૫
'શતક-૩૯ : અસંજ્ઞીપંચેન્દ્રિય મહાયુમાં
અવાંતર શતક-૧ થી ૧ર
મહાયુગ્મ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ આદિ:| १ कडजुम्मकडजुम्म असण्णिपंचिंदियाणंभंते !कओउववति? गोयमा !जहा बेइंदियाणंतहेव असण्णिसुविबारस सयाकायव्वा,णवरं- ओगाहणाजहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणंजोयणसहस्सं । संचिट्ठणा जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं पुवकोडीहत्तं । ठिई जहण्णेणं एक्कंसमय, उक्कोसेणंपुष्वकोडी, सेसंजहा बेइंदियाणं। // સેવ મત ! સેવા મેતે ! II ભાવાર્થઃ-પ્રશ્ન- હે ભગવન્! કૃતયુગ્મ-કૃતયુગ્મ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! બેઇન્દ્રિય શતકની સમાન અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોના પણ બાર શતક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે તેની અવગાહના-જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની છે. કાયસ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનેક પૂર્વકોટિ વર્ષની છે. સ્થિતિ જઘન્ય એક સમય(કૃતયુમ રાશિની અપેક્ષાએ) ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની (સ્થિતિ એક ભવની હોય) છે. શેષ કથન પૂર્વવત્ બેઇન્દ્રિય જીવોની સમાન છે. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે !!! વિવેચન :
અસંજ્ઞી પંચેન્દ્રિયની કાયસ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનેક પૂર્વકોટિ વર્ષની છે કારણ કે તે જીવ અસંજ્ઞી પંચેન્દ્રિયપણે નિરંતર પૂર્વકોટિની સ્થિતિના સાત કે આઠ ભવ કરી શકે છે. તેથી તેની કાયસ્થિતિ અનેક પૂર્વકોટિ વર્ષની થાય છે. તે યુગ્મની સ્થિતિ એક ભવ પ્રમાણે ઉત્કૃષ્ટ એક પૂર્વકોટિ વર્ષની છે.
શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે તેમજ પૂર્વ શતકો પ્રમાણે છે. ત્રણ વિકલેક્રિય અને અસલી તિર્યય પદ્રિયોની ૧૧–૧૧ ઉદેશકોમાં ગતિઃવર સમુચ્ચય વિકસેન્દ્રિય | પ્રથમ સમય વિકલકિય | ચરમ સમય વિકસેન્દ્રિય ઉદેશક-૧,૭,૫,૭,૯,૧૧ ઉદ્દેશક-૨,૬
ઉદેશક-૪,૮,૧૦ ૧. ઉપપાત મનુષ્ય, તિર્યંચ
મનુષ્ય, તિર્યંચ
મનુષ્ય, તિર્યંચ | ૨. પરિમાણ |૧૬,૩૨,૪૮સંખ્યાત, અસંખ્યાત ૧૬,૩૨,૪૮,સંખ્યાત,અસંખ્યાત|૧૬,૩૨,૪૮ સંખ્યાત, અસંખ્યાત ૩. અપહાર - અસંખ્યાત ઉત્સર્પિણી, અસંખ્યાત ઉત્સર્પિણી, અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી પ્રમાણ અવસર્પિણી પ્રમાણ
અવસર્પિણી પ્રમાણ