________________
૬૦૮
શ્રી ભગવતી સત્ર-૫
'શતક-૩૦ : તેઈન્દ્રિય મહાયુગ્મ
અવાંતર શતક-૧ થી ૧ર
મહાયુગ્મ તેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ આદિ:| १ कडजुम्मकडजुम्मतेइंदिया णं भंते !कओ उववति ? गोयमा ! तेइदिएसु वि बारससयाकायव्वादयसयसरिसा,णवर ओगाहणाजहण्णेणंआलस्सअसंखेज्जइभाग, उक्कोसेण तिण्णि गाउयाई । ठिई जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं एगूणपण्ण राईदियाई, સેવંતદેવા સેવ મતે સેવં મતે | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કતયુગ્મકતયુગ્મ તે ઇન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! બેઇન્દ્રિય શતકની સમાન તેઇન્દ્રિય જીવોના પણ બાર અવાંતર શતક છે. પરંતુ અવગાહના–જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. સ્થિતિ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ-૪૯ રાત્રિ-દિનની છે. શેષ પૂર્વવત્ છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // અવાંતર શતક-૧ થી ૧૨ // વિવેચન :
બેઇન્દ્રિયની સમાન તે ઇન્દ્રિયના પણ અવાંતર ૧૨ શતક છે, તે પ્રત્યેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો છે અને તે પ્રત્યેક ઉદ્દેશકોમાં ૧૬ મહાયુગ્મના માધ્યમે ૩૩ દ્વારનું કથન છે. તે ઇન્દ્રિય જીવોની અવગાહના અને સ્થિતિમાં બેઇન્દ્રિયની અપેક્ષાએ વિશેષતા છે, તે સૂત્રથી સ્પષ્ટ છે.
અવાંતર શતક-૧ થી ૧ર સંપૂર્ણ
| | શતક-૩૭ સંપૂર્ણ છે ||