________________
શતક-૩૬: અવાંતર શતક-૨ થી ૧૨
[ ૦૭]
શતક-૩
R
અવાન્તર શતક-ર થી ૧૨
છે
મહાયુગ્મ બેઇન્દ્રિયઃ| १ कण्हलेस्सकडजुम्मकडजुम्म बेइंदिया णं भंते !कओ उववज्जति ? गोयमा ! एवं चेव । कण्हलेस्सेसुवि एक्कारसउद्देसगसंजुत्तं सय, णवर-लेस्सा, सचिट्ठणा, ठिई जहा एगिदियकण्हलेस्साणं । एवं णीललेस्सेहि वि सयं । एवं काउलेस्सेहि वि। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી કૃતયુગ્મકૃતયુગ્મ બેઇન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું. કૃષ્ણલેશી જીવોના અગિયાર ઉદ્દેશક સહિત આ અવાંતર શતક છે. પરંતુ વેશ્યા, કાયસ્થિતિ, સ્થિતિ, કૃષ્ણલેશી એકેન્દ્રિયની સમાન ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. આ જ રીતે નીલલેશી અને કાપોતલેશી બેઇન્દ્રિય જીવોના એક-એક અવાંતર શતક છે. અવાંતર શતક-૨,૩,૪,
२ भवसिद्धियकडजुम्मकडजुम्मबेइंदिया णं भंते ! कओ उववति? गोयमा ! भवसिद्धियसया वि चत्तारितेणेव पुव्वगमएणं णेयव्वा,णवरं-सव्वे पाणा, पुच्छा?णो इणटेसमटे । सेसंतहेव ओहियसयाणि चत्तारि। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવનું ! ભવસિદ્ધિક કતયુગ્મકૃતયુગ્મ બેઇન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત પાઠ અનુસાર ભવસિદ્ધિક જીવોના ચાર અવાંતર શતક જાણવા. પરંતુ વિશેષતા એ છે કે પ્રશ્ન- શું સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વ પૂર્વે અનંતવાર ઉત્પન્ન થયા છે? ઉત્તર– હે ગૌતમ ! તે પ્રમાણે નથી અર્થાત્ સર્વ જીવો ભવી પણે ઉત્પન્ન થતા નથી. ભવી-અભવી જે છે તેમજ રહે છે. શેષ કથન પૂર્વવતુ છે. આ રીતે ઔધિક શતકની જેમ ચાર શતક જાણવા.// અવા શતક–૫ થી ૮ | ३ जहाभवसिद्धियसयाणिचत्तारिएवं अभवसिद्धियसयाणिचत्तारिभाणियबाणि,णवस्सम्मत्त, णाणाणि सव्वेहिणत्थि,सेसतंचेव । एवं एयाणि बारसबेइदियमहाजुम्मसयाणि ભવતિ ા. ભાવાર્થઃ- જે રીતે ભવસિદ્ધિક બેઇન્દ્રિય જીવોના ચાર શતક કહ્યા, તે જ રીતે અભવસિદ્ધિક બેઇન્દ્રિયોના પણ ચાર શતક કહેવા જોઈએ. પરંતુ અભવીમાં સમ્યક્ત અને જ્ઞાન હોતા નથી. આ પ્રમાણે બેઇન્દ્રિય મહાયુગ્મના બાર અવાંતર શતક છે.
અવાંતર શતક-ર થી ૧ર સંપૂર્ણ
ગૌતમ! પારદ્ધિક કૃતયુગ્સ
પરંતુ વિશેષ
શતક-૩૬ સંપૂર્ણ