________________
શતક-હ૫: અવાંતર શતક-૧
૫૮૭
भावार्थ :- प्रश्न- भगवन् ! ते वो शतावे अशाताव छ ? 6त्तर- गौतम! ते શાતાdદક છે અથવા અશાતાdદક છે. ઉત્પલોદ્દેશકના ક્રમ અનુસાર જાણવું. તે સર્વ કર્મોના ઉદયવાળા છે, અનુદયી નથી, છ કર્મોના ઉદીરક છે, અનુદીરક નથી. વેદનીય અને આયુષ્યકર્મના ઉદીરક પણ છે અને અનુદીરક પણ છે. | ९ तेणं भंते ! जीवा किंकण्हलेसा, पुच्छा? गोयमा !कण्हलेस्सा वा, णीललेस्सा वा, काउलेस्सा वा तेउलेस्सा वा । णो सम्मदिट्ठी, णो सम्मामिच्छादिट्ठी, मिच्छादिट्ठी। णोणाणी, अण्णाणी,णियमंदुअण्णाणी,तंजहा- मइअण्णाणी य सुयअण्णाणी य । णो मणजोगी, णो वइजोगी, कायजोगी। सागारोवउत्ता वा अणागारोवउत्ता वा। भावार्थ:- प्रश्न- भगवन ! ते वाशी छे, इत्याहि प्रश्न ? 6त्तर- गौतम!ते કૃષ્ણલેશી, નીલલેશી, કાપોતલેશી અને તેજલેશી છે. તે સમ્યગુદષ્ટિ અને મિશ્રદષ્ટિ નથી, એક મિથ્યાદષ્ટિ જ હોય છે. જ્ઞાની નથી, અજ્ઞાની હોય છે, તેમાં નિયમા બે અજ્ઞાન–મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન હોય છે, તે મનયોગી અને વચનયોગી નથી, કાયયોગી હોય છે. તે સાકારોપયુક્ત અથવા અનાકારોપયુક્ત હોય છે. |१० तेसि णं भंते! जीवाणं सरीरा कइवण्णा-जहा उप्पलुद्देसए सव्वत्थ, पुच्छा? गोयमा! जहा उप्पलुद्देसए; ऊसासगावा,णीसासगावा,णो उस्सासणीसासगावा। आहारगावा अणाहारगावा । णो विरया, अविरया,णो विरयाविरया । सकिरिया,णो अकिरिया । सत्तविहबंधगा वा अट्ठविहबंधगा वा । आहारसण्णोवउत्ता वा जाव परिग्गह-सण्णोवउत्तावा । कोहकसायी वामाणकसायी वा मायाकसायीवालोभकसायी वा। णो इत्थिवेयगा,णोपुरिसवेयगा,णपुसगवेयगा । इत्थिवेयबंधगावा पुरिसवेयबंधगा वा णपुसगवेयबधगावा। णोसण्णी,असण्णी। सइदिया,णो अणिदिया। भावार्थ:-प्रश्न- भगवन्!तेन्द्रिय वोन शरीरमां 240वडोयछे, इत्यादि त्यसोदेश અનુસાર સર્વ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! ઉત્પલોદ્દેશક અનુસાર તેના શરીરમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શ હોય છે, તે ઉચ્છવાસ, નિઃશ્વાસ અથવા નોઉચ્છવાસ નિઃશ્વાસવાળા હોય છે. તેઓ આહારક કે અનાહારક હોય છે, તેઓ સર્વ વિરત કે દેશવિરત નથી, અવિરત હોય છે. તેઓ સક્રિય હોય છે, અક્રિય નથી. તે સાત અથવા આઠ કર્મના બંધક હોય છે. તે આહારસંજ્ઞા યાવતુ પરિગ્રહસંજ્ઞાવાળા હોય છે. તે ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી અને લોભકષાયી હોય છે. સ્ત્રીવેદી અને પુરુષવેદી નથી પરંતુ નપુંસકવેદી હોય છે. તે સ્ત્રીવેદ બંધક, પુરુષવેદ બંધક અથવા નપુંસકવેદ બંધક હોય છે. તે સંજ્ઞી નથી, અસંજ્ઞી હોય છે. તે સઈન્દ્રિય હોય છે, અનિષ્ક્રિય નથી. | ११ ते णं भंते ! कडजुम्मकडजुम्मएगिंदिया कालओ केवचिरं होंति ? गोयमा ! जहण्णेणंएक्कंसमय,उक्कोसेणंअणतंकालं-अणंता उस्सप्पिणीओस्सप्पिणीओ,वणस्सइ काइयकालो। संवेहो ण भण्णइ, आहारो जहा उप्पलुद्देसए, णवरं-णिव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं, सेसंतहेव । ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बावीसंवाससहस्साई। समुग्घाया आदिल्ला चत्तारि ।