________________
' શતક-૩૪ : અવાતર શતક-૨ થી ૧૨
૫૮૧]
અને આઠમું શતક થાય છે. આ રીતે સમુચ્ચય ભવસિદ્ધિક એકેન્દ્રિય તથા કૃષ્ણ, નીલ અને કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય; તે ચાર શતક ભવસિદ્ધિક એકેન્દ્રિયના થાય છે. તે જ રીતે અભિવસિદ્ધિક જીવોના પણ ચાર શતક થાય છે પરંતુ અભવસિદ્ધિકોમાં ચરમ, અચરમનો ભેદ હોતો નથી; તે સર્વ અચરમ જ હોય છે. તેથી તેમાં ચરમ, અચરમ સિવાયના નવ ઉદ્દેશકોનું જ કથન છે. તેથી ચાર અવાંતર શતકોમાં બે-બે ઉદ્દેશક ઓછા થવાથી કુલ ૪૪૨ = ૮ ઉદ્દેશક ન્યૂન થાય છે. આ રીતે ચોવીસમા શતકમાં ૧૨ અવાંતર શતક X ૧૧ ઉદ્દેશક = ૧૩ર-૮ = ૧૨૪ ઉદ્દેશક થાય છે.
તે અવાન્તર શતક-ર થી ૧ર સંપૂર્ણ
શતક-૩૪ સંપૂર્ણ