________________
' શતક-૩૪ : અવાતર શતક-૨ થી ૧૨
૫૭૯
કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવો પણ સમસ્ત લોકમાં છે. તેની ઉત્પત્તિ વગેરે પણ પૂર્વવત્ પ્રત્યેક સ્થાનમાં થાય છે.
તેની વિગ્રહગતિના વિવિધ વિકલ્પો કૃષ્ણલેશી વિશેષણ યુક્ત જાણવા. આ રીતે ૧૧ ઉદ્દેશકનું સંપૂર્ણ કથન કરવું જોઈએ. // અવાંતર શતક-૨ //. નીલલેશી આદિ એકેન્દ્રિયઃ|४ एवंणीललेस्सेहि वितइयंसयं । काउलेस्सेहि वि एवंचेव चउत्थंसयं । भविसिद्धिय एगिदिएहि वि सयं पंचमं । ભાવાર્થ:- ઉપરોક્ત કૃષ્ણલેશી પ્રમાણે જ નીલલેશી એકેન્દ્રિયનું ત્રીજું શતક, કાપોતલેથી એકેન્દ્રિયનું ચોથું શતક તથા સમુચ્ચય ભવસિદ્ધિક એકેન્દ્રિયનું પાંચમું શતક છે. અવાંતર શતક-૩,૪,૫II કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય - | ५ कइविहाणं भंते ! कण्हलेस्सा भवसिद्धिया एगिंदिया पण्णत्ता?गोयमा !जहेव
ओहियउद्देसओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ઔધિક ઉદ્દેશક અનુસાર જાણવું.. અવાંતર શતક-૬/૧ // | ६ कइविहाणं भंते ! अणंतरोववण्णगाकण्हलेस्सा भवसिद्धिया एगिदिया पण्णत्ता? गोयमा ! जहेव अणंतरोववण्णगउद्देसओ ओहिओ तहेव। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ઔઘિક અનન્તરોત્પન્નક ઉદ્દેશક(ઉદ્દેશક-૨) અનુસાર જાણવું. અવા–રિ //
७ कइविहाणंभंते ! परंपरोववण्ण-कण्हलेस्सभवसिद्धियएगिंदिया पण्णत्तागोयमा! पंचविहा परंपरोववण्ण-कण्हलेस्सभवसिद्धियएगिंदिया पण्णत्ता-एवं भेओ चउक्कओ जाववणस्सइकाइयत्ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરંપરોત્પન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- પાંચ પ્રકાર છે. આ રીતે ચાર-ચાર ભેદ યાવત્ વનસ્પતિકાયિક પર્યત જાણવા.
८ परंपरोववण्ण-कण्हलेस्स भवसिद्धिय-अपज्जत्तसुहमपुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए, पुच्छा? गोयमा ! एवं एएणं अभिलावेणंजहेव ओहिओ उद्देसओ जावलोगचरमते त्ति । सव्वत्थ कण्हलेस्सेसु भवसिद्धिएसुउववाएयव्वो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરંપરાત્પન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાન્તમાં મારણાન્તિક સમુઘાત કરીને પશ્ચિમ ચરમાન્તમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. આ રીતે ઔધિક ઉદ્દેશક અનુસાર લોકના ચરમાત્ત સુધી કૃષ્ણલેશી ભવસિદ્ધિકમાં ઉત્પત્તિ વિષયક સંપૂર્ણ કથન કરવું જોઈએ.// અવા–૬/૩ //