________________
શતક-૩૪: અવાંતર શતક-૧
[ પ૧ | एवं जाव अपज्जत्तबायरतेउकाइए णं भंते !समयखेत्ते समोहए, समोहणित्ता जे भविए उड्ढलोगखेत्तणालीए बाहिरिल्लेखेतेपज्जत्तसुहुमतेउकाइयत्ताएउववज्जित्तएसेण भते ! कइसमइएण विग्गहेणं उववज्जेज्जा? गोयमा ! सेसंतंचेव। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત બાદર તેઉકાયિક જીવ, મનુષ્યક્ષેત્રથી મારણાત્તિક સમુઘાત કરીને, ઊદ્ગલોકમાં ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે તે બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીમાં સાત શ્રેણી આદિનું જે કથન કર્યું છે, તે પ્રમાણે અહીં કથન કરવું જોઈએ. આ રીતે યાવતુ પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત બાદર તેઉકાયિક જીવ, મનુષ્યક્ષેત્રથી મારણાત્તિક સમુદુઘાત કરીને, ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકપણે ઉત્પન્ન થાય તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! શેષ કથન પૂર્વવત્ જાણવું. १८ अपज्जत्तबायरतेउक्काइए णं भंते! समयखेत्ते समोहए, समोहणित्ता जे भविए समयखेते अपज्जत्तबायरतेउक्काइयत्ताए उववज्जित्तए सेणं भंते !कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा!एगसमइएण वादुसमइएणवातिसमइएणवा विग्गहेणंखवज्जेज्जा।
सेकेणटेणंभंते! एवं वच्चड? गोयमा!जहेव रयणप्पभाएतहेव सत्त सेढीओ। एवं पज्जत्तबायरतेउकाइयत्ताएवि। वाकाइएसुवणस्सइकाइएसुयजहापुढविकाइएसुउववाइओ तहेव चउक्कएण भेएणउववाएयव्यो। एवंपज्जत्तबायरतेउकाइओ विएएसुचेव ठाणेसु उववाएयव्यो। वाक्काइयवणस्सइकाइयाणजहेव पुढविकाइयत्तेउववाओतहेव भाणियव्यो। ભાવાર્થ- પ્રશ્ન- હે ભગવન! અપર્યાપ્તક બાદર તેઉકાયિક જીવ, મનુષ્યક્ષેત્રથી મારણાન્તિક સમુઘાત કરીને મનુષ્યક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે? ઉત્તર- હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં જે રીતે સાત શ્રેણી કહી છે, તે પ્રમાણે અહીં પણ સર્વ વર્ણન જાણવું. આ જ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિકનું કથન પણ જાણવું. જે રીતે પૃથ્વીકાયની ઉત્પત્તિ કહી તે જ રીતે વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોમાં પણ ચાર-ચાર ભેદથી ઉત્પત્તિ જાણવી જોઈએ. આ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિક જીવોની ઉત્પત્તિ પણ આ જ સ્થાનોમાં જાણવી. જે રીતે પથ્વીકાયિક જીવોની ઉત્પત્તિ કહી છે. તે જ રીતે વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોની ઉત્પત્તિ પણ કહેવી જોઈએ. |१९ अपज्जत्तसुहमपुढविकाइएणं भंते ! उड्डलोगखेत्तणालीए बाहिरिल्लेखेतेसमोहए समोहणित्ता जेभविए अहेलोगेखेतणालीए बाहिरिल्लेखेतेअपज्जक्तसुहमपुढविकाइयत्ताए ववज्जित्तएसेणंभंते !कइसमएणविगहेणंखवज्जेज्जा?गोयमा !एवंडलोगखेत्तणालीए बाहिरिल्ले खेत्ते समोहयाणं अहेलोगखेत्तणालीए बाहिरिल्ले खेत्ते उववज्जंता सोचेव