________________
शत-३४ : अवांतर शत-१
૫૫૫
पज्जत्तबायरतेउकाइओ वि समयखेत्ते समोहणावेत्ता एएसु चेव वीसाए ठाणेसु उववाए यव्वो, जहेव अपज्जत्तओ उववाइओ । एवं सव्वत्थ वि बायरतेडकाइया अपज्जत्तगा य पज्जत्तगा य समयखेत्ते उववाएयव्वा समोहणावेयव्वा वि । वाउकाइया वणस्सइकाइया य जहा पुढविकाइया तहेव चउक्कएणं भेएणं उववाएयव्वा जाव
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્ત બાદર તેઉકાયિક જીવ, મનુષ્ય ક્ષેત્રથી મારણાન્તિક સમુદ્દાત કરીને, મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉત્પન્ન થાય, તો હે ભગવન્! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું. આ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિકપણે પણ ઉત્પત્તિ કહેવી જોઈએ. જે રીતે ચાર ભેદથી પૃથ્વીકાયકપણે ઉત્પત્તિ કહી છે, તે જ રીતે ચારે ભેદથી વાયુકાયિકપણે અને વનસ્પતિકાયિકપણે ઉત્પત્તિનું કથન કરવું જોઈએ. આ રીતે મનુષ્ય ક્ષેત્રમાં પર્યાપ્ત બાદર તેઉકાયિકનો સમુદ્દાત પૂર્વક આ વીસ સ્થાનોમાં ઉપપાત કહેવો જોઈએ. જે રીતે અપર્યાપ્તકનો ઉપપાત કહ્યો છે, તે જ રીતે સર્વ પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર તેઉકાયિકનો મનુષ્ય ક્ષેત્રમાં સમુદ્દાતપૂર્વક ઉપપાત કહેવો જોઈએ. પૃથ્વીકાયિકના ઉપપાતની સમાન ચાર-ચાર ભેદથી વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોનો ઉપપાત પણ કહેવો જોઈએ. યાવત્
९ पज्जत्तबायरवणस्सइकाइए णं भंते! इमीसे रयणप्पभाए पुढवीए पुरत्थिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए पच्चत्थिमिल्ले चरिमंते पज्जतबायरवणस्सइकाइयत्ताए उववज्जित्तए सेणं भंते! कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा ? गोयमा ! सेसं तहेव जाव से तेणट्टेणं ।
ભાવાર્થ:- પ્રશ્ન—હે ભગવન્ ! પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવ, રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાન્તથી મારણાન્તિક સમુદ્દાત કરીને, રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમી ચરમાન્તમાં બાદર વનસ્પતિકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું યાવત્ તેથી હે गौतम ! आ प्रभाो ऽधुं छे, त्यां सुधी हेवु.
१० अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए पच्चत्थिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए पुरत्थिमिल्ले चरिमंते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए, सेणं भंते ! कइसमइएणं विग्गहेणंउववज्जेज्जा ?
गोयमा ! सेसं तहेव णिरवसेसं । एवं जहेव पुरत्थिमिल्ले चरिमंते सव्वपएसुवि समोहया पच्चत्थिमिल्ले चरिमंते समयखेत्ते य उववाइया, जे य समयखेत्ते समोहया पच्चत्थिमिल्ले चरिमंते समयखेत्ते य उववाइया, एवं एएणं चेव कमेणं पच्चत्थिमिल्ले चरिमंते समयखेत्ते य समोहया पुरत्थिमिल्ले चरिमंते समयखेत्ते य उववाएयव्वा तेणेव गमएणं । एवं एएणं गमएणं दाहिणिल्ले चरिमंते समोहयाणं उत्तरिल्ले चरिमंते समयखेत्ते य उववायव्वा । एवं चेव उत्तरिल्ले चरिमंते समयखेत्ते य समोहया दाहिणिल्ले चरिमंते समयखेत्ते य उववाएयव्वा तेणेव गमएणं ।