________________
| ५५४
શ્રી ભગવતી સૂત્ર-૫
गोयमा ! एवं पज्जत्तसुहुमपुढविकाइओ वि पुरथिमिल्ले चरिमंते समोहणावेत्ता एएणं चेव कमेणं एएसुचेव वीसाए ठाणेसुउववाएयव्वो जावबायरवणस्सइकाइएसु पज्जत्तएसुवि । एवं अपज्जक्तबायरपुढविकाइओ वि । एवं पज्जत्तबायरपुढविकाइओ वि। एवं आउकाइओ विचउसु विगमएसु पुरथिमिल्ले चरिमंते समोहए, एयाए चेव वत्तव्वयाए एएसुचेव वीसाए ठाणेसु उववाएयव्यो । सुहुमतेउकाइओ वि अपज्जत्तओ पज्जत्तओ य एएसुचेव वीसाए ठाणेसुउववाएयव्वो। भावार्थ:- -भगवन ! पर्याप्त सुक्ष्म पृथ्वीमाथि 04, २त्नप्रभा ५थ्वीना पूर्वी य२मतिथी મારણાંતિક સમુઘાત કરીને, રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય તો કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! આ જ રીતે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવનો પણ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાત્તથી મારણાન્તિક સમુદ્યાત સહિત મૃત્યુ પામીને અનુક્રમે યાવત્ બાદર વનસ્પતિકાયિક સુધીના વિસ સ્થાનોમાં ઉપપાત કહેવો જોઈએ. આ રીતે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકનો પણ ઉપપાત કહેવો જોઈએ. આ રીતે ચાર પ્રકારના અખાયિક જીવો પણ પૂર્વી ચરમાન્સથી મારણાત્તિક સમુઘાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં વીસ ભેદ પણે ઉત્પન્ન થાય, તો તેની ઉત્પત્તિનું કથન પૂર્વવતુ જાણવું. તે જ રીતે અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિક જીવોની વીસ સ્થાનમાં ઉત્પત્તિ થાય. તેનું કથન પૂર્વવત્ જાણવું.
७ अपज्जत्तबायरतेउकाइएणंभंते! मणुस्सखेत्तेसमोहए, समोहणित्ताजे भविए इमीसे रयणप्पभाए पुढवीए पच्चत्थिमिल्ले चरिमते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए सेणं भंते !कइसमएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा !सेसंतहेव जावसेतेणटेणं। एवंपुढविकाइएसुचउविहेसुविउववाएयव्वो, एवं आउकाइएसुचउविहेसुवि,तेउकाइए सुसुहुमेसु अपज्जत्तएसुपज्जत्तएसु य एवं चेव उववाएयव्यो। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! અપર્યાપ્ત બાદર તેઉકાયિક જીવ, મનુષ્ય ક્ષેત્રથી મારણાંતિક સમુદ્યાત કરીને, રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો હે ભગવન્! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ જાણવું. આ રીતે અપર્યાપ્ત બાદર તેઉકાયિક જીવનો ચારે પ્રકારના પૃથ્વીકાયિકમાં, ચારે પ્રકારના અષ્કાયિકમાં તથા અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકમાં પણ ઉપપાત કહેવો જોઈએ.
८ अपज्जत्तबायरतेउकाइए णं भंते ! मणुस्सखेत्ते समोहए, समोहणित्ता जे भविए मणुस्सखेत्ते अपज्जत्तबायरतेउकाइयत्ताए उववज्जित्तए सेणं भंते !कइसमएणं, विग्गहेणं उववज्जेज्जा?
गोयमा!सेसतंञ्च । एवंपज्जत्तबायरतेउकाइयत्ताएविउववाएयत्वो। वाउकाइयत्ताए यवणस्सइकाइयत्ताए य जहा पुढविकाइएसुतहेवचउक्कएणं भेएणं उववाएयव्यो । एवं