________________
શતક-૩૪: અવાંતર શતક-૧
| ૫૫૩ |
ઉત્પન્ન થાય છે. જે ઉભયતો વક્રા શ્રેણી અર્થાતુ બે વળાંકવાળી ગતિથી ઉત્પન્ન થાય, તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! તેથી તે પ્રમાણે કથન કર્યું છે કે તે જીવ એક સમય, બે સમય, ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. | ४ अपज्जत्तसुहमपुढविकाइएणंभते! इमीसेरयणप्पभाए पुढवीए पुरथिमिल्लेचरिमते समोहए,समोहणित्ताजेभविएइमीसेरयणप्पभाएपुढवीएफच्चथिमिल्लेचरिमतेपज्जत्तसुहम पुढविकाइयत्ताए उववज्जित्तए, सेणं भंते ! कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा? ___ गोयमा ! एगसमइएण वा,सेसंतंचेव जावसेतेणटेणं जावविग्गहेणंउववज्जेज्जा। एवं अपज्जत्तसुहमपुढविकाइओ पुरथिमिल्लेचरिमंतेसमोहणावेत्ता पच्चथिमिल्ले चरिमंते बादरपुढविकाइएसु अपज्जत्तएसुउववाएयव्वो, ताहेतेसुचे पज्जत्तएसु। एवं आउकाइ एसुचत्तारि आलावगा-सुहुमेहिं अपज्जत्तएहिं ताहे पज्जत्तएहिं, बायरेहिं अपज्जत्तएहिं ताहेपज्जत्तएहिं उववाएयव्वो। एवंचेवसुहुमतेउकाइएहिं वि अपज्जत्तएहिं ताहेपज्जत्तए हिं उववाएयव्वो। ભાવાર્થઃ-પ્રશ્ન-હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાત્તથી મારણાત્તિક સમુદ્દાત કરીને, રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમી ચરમાન્તમાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો હે ભગવન્! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ તે જીવ એક સમય, બે સમય અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે કથન કરવું. આ રીતે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવનું પૂર્વી ચરમાત્તથી મારણાન્તિક સમુઘાત સહિત મૃત્યુ પામીને પશ્ચિમી ચરમાન્તમાં અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકપણે અને ત્યાં જ પર્યાપ્તપણે ઉત્પત્તિનું કથન કરવું જોઈએ. આ રીતે અપ્લાયિક જીવના ચાર આલાપક છે, યથા–સૂક્ષ્મ અપર્યાપ્ત, સૂક્ષ્મ પર્યાપ્ત, બાદર અપર્યાપ્ત અને બાદર પર્યાપ્તમાં ઉત્પત્તિ કહેવી જોઈએ અને આ જ રીતે સૂક્ષ્મ તેઉકાયિક અપર્યાપ્ત અને પર્યાપ્તમાં ઉત્પત્તિ કહેવી જોઈએ. [५ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमतेसमोहएसमोहणित्ताजेभविएमणुस्सखेतेअपज्जत्तबायरतेउकाइयत्ताए खवज्जित्तए सेणंभंते !कइसमइएणविग्गहेणंउववज्जेज्जा?सेसंतंचेव । एवंपज्जत्तबायस्तेउकाइयत्ताए उववाएयव्वो। वाउकाइएसुसुहुमबायरेसुजहा आउकाइएसुउववाइओतहाउववाएयव्यो। एवं वणस्सइकाइएसुवि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાત્તથી મારણાત્તિક સમુદુઘાત કરીને મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. આ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિકપણે પણ ઉપપાત કહેવો જોઈએ. જે રીતે સૂક્ષ્મ અને બાદર અપ્લાયિકનો ઉપપાત કહ્યો, તે જ રીતે સૂક્ષ્મ અને બાદર વાયુકાયિક અને વનસ્પતિકાયિકમાં પણ ઉપપાત કહેવો જોઈએ. |६ पज्जत्तसुहुमपुढविकाइएणं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए, पुच्छा?