________________
' શતક-૩૩: અવાંતર શતક-૩ થી ૧૨
| ૫૪૯ |
વેદન કરે છે. ત્યાં સુધી કથન કરવું જોઈએ. આ અભિશાપથી ઔવિક શતક અનુસાર ૧૧ ઉદ્દેશક યાવત ‘અચરમ” ઉદ્દેશક પર્યત જાણવું. // અવાજોર શતક–$ll નીલલેશી, કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય - | ११ जहा कण्हलेस्सभवसिद्धिएहिं सयं भणियं एवंणीललेस्सभवसिद्धिएहिं विसयं भाणियव्वं । एवं काउलेस्स भवसिद्धिएहिं वि सयं । ભાવાર્થ - કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય શતક અનુસાર નીલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિયના વિષયમાં પણ શતક કહેવું જોઈએ. કાપોત લેશી ભવસિદ્ધિક એકેન્દ્રિયનું કથન પણ પૂર્વવત્ છે. અવાવ શ૦–૭-૮ અભવસિદ્ધિક એકેન્દ્રિય:| १२ कइविहाणंभते!अभवसिद्धियाएगिदियापण्णत्ता?गोयमा!पंचविहाअभवसिद्धिया एगिदिया पण्णत्ता,तंजहा-पुढविकाइया जाववणस्सइकाइया । एवंजहेव भवसिद्धियसयं भणिय,तहेव अभवसिद्धियसयणवरणव उद्देसगाचरमअचरमउद्देसगवज्जा,सेसतहेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! અભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા–પૃથ્વીકાયિક યાવત વનસ્પતિકાયિક. આ રીતે ભવસિદ્ધિક શતક અનુસાર અભયસિદ્ધિક શતક પણ કહેવું જોઈએ પરંતુ અહીં ‘ચરમ અને અચરમ’ તે બે ઉદ્દેશક છોડીને નવ ઉદ્દેશક કહેવા જોઈએ. શેષ પૂર્વવત્ છે. તે અવાન્તર શતક-૯ વિવેચન :
અભવસિદ્ધિક જીવ અચરમ હોય છે. તેથી તેમાં “ચરમ અને અચરમ” એવા બે વિભાગ નથી. તેથી બે ઉદ્દેશક છોડીને નવ ઉદ્દેશક થાય છે. કૃષ્ણ-નીલ-કાપોતલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય:|१३ एवंकण्हलेस्सअभवसिद्धियएगिदियसयंपि। णीललेस्सअभवसिद्धियएगिदिय वि सयं । एवं काउलेस्सअभवसिद्धियसयं वि । एवं चत्तारि वि अभवसिद्धियसयाणि, णवणव उद्देसगा भवंति । एवं एया वि बारस एगिदियसयाणि भवंति। ભાવાર્થ-આ રીતે કૃષ્ણલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય શતક પણ જાણવું. આ રીતે નીલલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય શતક પણ જાણવું. આ રીતે કાપોતલેશી અભયસિદ્ધિક એકેન્દ્રિય શતક પણ કહેવું જોઈએ. અભવસિદ્ધિકના ચાર શતક છે અને પ્રત્યેકમાં નવ-નવ ઉદ્દેશક છે. આ રીતે કુલ મળીને એકેન્દ્રિયના બાર શતક છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે /અવા શ–૧૦-૧૧-૧૨ //
અવાન્તર શતક-૩ થી ૧ર સંપૂર્ણ |
ને શતક-૩૩ સંપૂર્ણ