________________
૫૪૪
O OS
શતક-૩ર : ઉદ્ધર્તન શતક
ઉદ્દેશક-૧ થી ૨૮
શ્રી ભગવતી સૂત્ર–૫
RO IOS
લઘુયુગ્મ નૈરયિકોની ઉદ્ધર્તના
१ खुड्डाकडजुम्मणेरइया णं भंते ! अनंतरं उव्वट्टित्ता कहिं गच्छति, कहिं उववज्जंतिकिं णेरइएसु उववज्जंति, तिरिक्खजोणिएसु उववज्जंति, पुच्छा ? गोयमा ! ! उव्वट्टणा जहा वक्कती ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ નૈરયિકો ત્યાંથી નીકળીને તુરંત ક્યાં જાય છે અને ક્યાં ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, તિર્યંચમાં ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાન્તિ પદ અનુસાર જાણવું.
२ ते णं भंते! जीवा एगसमएणं केवइया उव्वट्टंति ? गोयमा ! चत्तारि वा अट्ठ वा बारस वा सोलस वा संखेज्जा वा असंखेज्जा वा उव्वट्टेति ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉદ્યર્તન પામે છે ? ઉત્તર- હે ગૌતમ ! ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાત કે અસંખ્યાત ઉદ્ધર્તન પામે છે, મરે છે.
રૂ. તેનું તે! નીવા ન્હેં કવ્વકૃતિ ? ગોયમા ! છે નહાળામણ્ પવ, વં તદેવ । एवं सो चेव गमओ जाव आयप्पओगेणं उव्वट्टंति, णो परप्पओगेणं उव्वट्टंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવો કઈ રીતે ઉદ્વર્તન પામે છે ? ઉત્તર– હે ગૌતમ ! જે રીતે કોઈ કૂદનારો પુરુષ એક સ્થાનેથી બીજે સ્થાને પહોંચી જાય છે, ઇત્યાદિ પૂર્વવત્ જાણવું યાવત્ આત્મપ્રયોગથી ઉદ્ધર્તન પામે છે, પર પ્રયોગથી નહીં.
તે
४
रयणप्पभापुढवि-खुड्डागकडजुम्म, पुच्छा ? गोयमा ! एवं रयणप्पभाए वि, एवं जाव अहेसत्तमाए । एवं खुड्डागतेओग-खुड्डागदावरजुम्म-खुड्डागकलिओगा, णवरं - परिमाणं નાળિયર્વાં, સેક્ષ ત ચેવ ॥ સેવ મતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ નૈરયિકો ત્યાંથી ઉદ્ધર્તન પામીને તુરંત ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત નરકના કથન અનુસાર રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉદ્ધર્તનાનું કથન કરવું. તે જ રીતે અધઃસપ્તમ પૃથ્વીની ઉદ્ધર્તના પર્યંત કહેવું. આ જ રીતે લઘુ જ્યોજ, લઘુદ્વાપરયુગ્મ, લઘુ કલ્યોજ રાશિ પ્રમાણ નૈરયિકોના વિષયમાં પણ જાણવું જોઈએ. તેનું પરિમાણ પૂર્વવત્ પોત-પોતાનું પૃથક્-પૃથક્ કહેવું જોઈએ. શેષ પૂર્વવત્. II ઉદ્દેશક-૧ ॥
५ कण्हलेस्स-कडजुम्मणेरइया - एवं एएणं कमेणं जहेव उववायसए अट्ठावीसं उद्देसगा