________________
પ૩૦]
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૩૧: ઉદ્દેશક-પ લઘુયુગ્મ ભવસિદ્ધિક નૈરયિકોની ઉત્પત્તિ:| १ भवसिद्धिय खुड्डागकडजुम्मणेरइया णं भंते !कओ उववति-किंणेरइएहितो उववज्जति,पुच्छा?गोयमा !जहेव ओहिओगमओतहेवणिरवसेसंजावणो परप्पओगेणं ડેવલતિા ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! લઘુકતયુગ્મ રાશિ પ્રમાણ ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! ઔધિક ગમક અનુસાર જાણવું યાવતુ તે પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી.
२ रयणप्पभापुढविभवसिद्धियखुड्डागकडजुम्मणेरझ्याणं भंते ! कओ उववज्जतिकिंणेरइएहितोउववज्जति,पुच्छा?गोयमा ! एवंचेव णिरवसेस। एवं जावअहेसत्तमाए। एवं भवसिद्धिय खुड्डाग- तेओगणेरड्या वि । एवं जावकलिओग त्ति, णवरं- परिमाणं जाणियव्वं, पुव्वभणियं जहा पढमुद्देसए । सेवं भते ! सेवं भते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ રત્નપ્રભા પૃથ્વીના ભવસિદ્ધિક ઔરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું યાવત્ અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું. આ જ રીતે ભવસિદ્ધિક લઘુત્રોજ રાશિ પ્રમાણ નૈરયિકના વિષયમાં જાણવું યાવત્ કલ્યોજ રાશિ પર્યત જાણવું જોઈએ અને સંખ્યા પરિમાણ આદિ પૂર્વ કથિત પ્રથમોદેશકની સમાન જાણવું. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લઘુકતયુગ્મ આદિ રાશિ પ્રમાણ ભવસિદ્ધિક નૈરયિકની ઉત્પત્તિ સંબંધી કથન છે. ભવસિદ્ધિક નૈરયિકો સાતે નરક સુધી હોય છે, તેથી અહીં સાતે નરકમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે.
|| શતક-૩૧/પ સંપૂર્ણ .
શતક-૩૧ઃ ઉદ્દેશક-૬ લઘુયુગ્મ કૃષ્ણલેશી ભવસિદ્ધિક ઔરસિકોની ઉત્પત્તિ :| १ कण्हलेस भवसिद्धियखुड्डागकडजुम्मणेरइयाणंभंते !कओउववज्जति ? गोयमा! जहेव ओहिओकण्हलेस्सउद्देसओतहेव णिरवसेसंचउमवि जुम्मेसु भाणियव्वो जाव अहेसत्तमपुढवि-कण्हलेस्स-खुड्डाग-भवसिद्धिय कलिओग-णेरइया णं भंते !कओ उववति ? गोयमा ! तहेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥