SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૮ ] શ્રી ભગવતી સૂત્ર-૫ चेव,णवरं- दोवा छ वा दसवाचोइस वा; सेसंतंचेव, धूमप्पभाए वि जावअहेसत्तमाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લઘુદ્વાપરયુગ્મ રાશિ પ્રમાણ કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ જાણવું પરંતુ તે બે, છ, દશ, ચૌદ, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવત્ જાણવું. આ રીતે ધૂમપ્રભા યાવત્ અધઃસપ્તમ પૃથ્વી પર્યત જાણવું. ५ कण्हलेस्सखडागकलिओगणेरडया णभंते !कओउववज्जति? गोयमा एवं चेव, णवरं- एक्को वा पंच वा णव वा तेरस वा संखेज्जा वा असंखेज्जा वा; सेसंतं चेव । एवं धूमप्पभाए वि, तमाए वि, अहेसत्तमाए वि । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લઘુકલ્યોજ રાશિ પ્રમાણ કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ જાણવું પરંતુ તે એક, પાંચ, નવ, તેર, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવતું. આ રીતે ધૂમપ્રભા, તમઃપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વી પર્યત જાણવું. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચન : પ્રસ્તુત ઉદ્દેશકમાં લઘુ કૃતયુગ્મ આદિ રાશિ પ્રમાણ કૃષ્ણલેશી નૈરયિકોની ઉત્પત્તિ સંબંધી કથન છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકમાં જ કૃષ્ણલેશ્યા હોય છે, તેથી સામાન્ય કથન અને તે ત્રણ નરક વિષયક કથન, આ રીતે અહીં કુલ ચાર સૂત્રાલાપક થાય છે. તેની ઉત્પત્તિ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર છે. ને શતક-૩૧/ર સંપૂર્ણ છે. [ શતક-૩૧ : ઉદ્દેશક-૩ લઘુયુગ્મ નીલકેશી નૈરયિકોની ઉત્પત્તિ :| १ णीललेस्सखुड्डागकडजुम्मणेरइया णं भंते !कओ उववज्जति ? गोयमा !जहेव कण्हलेस्सखुडागकडजुम्मा;णवस्-उववाओजोवालुयप्पभाए । सेसतचेव । वालुयप्पभा पुढविणीललेस्सखुड्डाग-कडजुम्मणेरइया एवं चेव, एवं पंकप्पभाए वि,एवं धूमप्पभाए वि । एवं चउस विजम्मेस. णवर- परिमाण जाणियव्व। परिमाणं जहा कण्हलेस्स उद्देसए । सेसं तहेव । सेवं भंते! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ નીલલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! લઘુકતયુગ્મ રાશિ પ્રમાણ કુષ્ણલેશી નૈરયિકની સમાન છે પરંતુ તેનો ઉપપાત વાલુકાપ્રભાની સમાન છે, શેષ પૂર્વવત્ છે. આ રીતે વાલુકાપ્રભા પૃથ્વીના લઘુકૃતયુગ્મ નીલકેશી નૈરયિકોનું કથન જાણવું. તે જ રીતે પંતપ્રભા અને ધૂમપ્રભાના વિષયમાં પણ ચાર યુગ્મનું કથન કરવું જોઈએ. પરિમાણ કૃષ્ણલેશી ઉદ્દેશક અનુસાર છે. શેષ પૂર્વવત્ છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે !
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy