________________
શતક-૩૧: ઉદ્દેશક-૧
પર૫ ] पुच्छा? गोयमा !णोणेरइएहिंतो उववति । एवंणेरइयाणं उववाओजहा वक्कंतीए तहाभाणियव्वो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લઘુ કતયુગ્મ રાશિ પરિમાણ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિક, તિર્યચ, મનુષ્ય કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, પંચેન્દ્રિયતિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિ પદમાં નૈરયિકોના ઉપપાત અનુસાર જાણવું. | ३ तेणं भंते !जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा !चत्तारिवा अट्ठवा बारस वा सोलस वा संखेज्जा वा असखेज्जा वा उववज्जति । ભાવાર્થ- પ્રશ્ન–હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ!ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાત, અસંખ્યાત ઉત્પન્ન થાય છે.
४ ते णं भंते ! जीवा कहं उववजंति? गोयमा ! से जहाणामए पवए पवमाणे अज्जवसाण निव्वत्तिएणं करणोवाएणं एवं जहा पंचविंसइमे सए अट्ठमुद्देसए णेरइयाणं वत्तव्वया तहेव इह वि भाणियव्वा जाव आयप्पओगेणं उववज्जति, णो परप्पओगेणं ૩વવતિ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવો કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે કોઈ કૂદતો પુરુષ, કૂદતાં-કૂદતાં પોતાના પૂર્વ સ્થાનને છોડીને અન્ય સ્થાનને પ્રાપ્ત કરે છે, તે રીતે નૈરયિકો પણ પૂર્વવર્તી ભવને છોડીને અધ્યવસાય રૂપ કારણથી અન્ય ભવને પ્રાપ્ત કરે છે ઇત્યાદિ શતક–૨૫/૮માં નરયિક સંબંધી કથનાનુસાર યાવત્ તે આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે, પરપ્રયોગથી નહીં.
५ रयणप्पभापुढविखुड्डागकडजुम्मणेरइयाणं भंते!कओउववज्जति-किंणेरइएहितो उववति पुच्छा? गोयमा ! एवं जहा ओहियणेरइयाणं वत्तव्वया सच्चेव रयणप्पभाए विभाणियव्वा जावणोपरप्पओगेणंउववति । एवंसक्करप्पभाए वि जावअहेसत्तमाए एवं उववाओ जहा वक्कंतीए । सेसंतहेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! લઘુકતયુગ્મ રાશિ પ્રમાણ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, શું નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! ઔધિક નૈરયિકોની વક્તવ્યતા અનુસાર રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની વક્તવ્યતા જાણવી થાવ તે પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી, ત્યાં સુધી કહેવું. આ રીતે શર્કરા પ્રભા યાવત્ અધઃસપ્તમ પૃથ્વી સુધી, પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર અહીં પણ ઉપપાત જાણવો જોઈએ. શેષ પૂર્વવત્ છે.
६ खुड्डागतेओगणेरइया णं भंते !कओ उववज्जति-किंणेरइएहिंतो उववज्जति, पुच्छा? गोयमा ! उववाओ जहा वक्कतीए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! લઘુ વ્યોજ રાશિ પ્રમાણ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, શું