________________
शत-30: देश-१
। ५०८ |
भावार्थ:- प्रश्न- भगवन् ! सखेशी मठियावाही पृथ्वीयि ®वो, शुनै२यितुं आयुष्य जांधेछ, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! સલેશી પૃથ્વીકાયિક જીવોમાં જે જે બોલ હોય, તે સર્વમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી, આ બે સમવસરણમાં પૂર્વ કથનાનુસાર મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધે છે, પરંતુ તેજોલેશ્યામાં કોઈ પણ આયુષ્યનો બંધ કરતા નથી, આ રીતે અપ્લાયિક અને વનસ્પતિકાયિક જીવોમાં જાણવું જોઈએ. તેઉકાય અને વાયુકાયના સર્વ સ્થાનોમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી, આ બે સમવસરણમાં નરયિક, મનુષ્ય અને દેવના આયુષ્યનો બંધ કરતા નથી. એક માત્ર તિર્યંચનું આયુષ્ય બાંધે છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોનું કથન પૃથ્વીકાયિક જીવોની સમાન છે, પરંતુ સમ્યત્વ અને જ્ઞાનયુક્ત વિકસેન્દ્રિયો કોઈ પણ પ્રકારનું આયુષ્ય બાંધતા નથી. २८ किरियावाई णं भंते! पंचिंदियतिरिक्खजोणिया किंणेरइयाउयं पकरेंति, पुच्छा? गोयमा!जहा मणपज्जवणाणी । अकिरियावाई, अण्णाणियवाई, वेणइयवाई यचउविहं पि आउयं पकरेति । जहा ओहिया तहा सलेस्सा वि। ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચો શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! તેનો બંધ સમુચ્ચય જીવના મન:પર્યવજ્ઞાનીની સમાન છે. અક્રિયાવાદી અજ્ઞાનવાદી અને વિનયવાદી પંચેન્દ્રિય તિર્યંચો ચારે ય પ્રકારનું આયુષ્ય બાંધે છે. સલેશી તિર્યંચ પંચેન્દ્રિયનું નિરૂપણ લેશી ઔધિક જીવોની સમાન છે.
२९ कण्हलेस्साणं भंते ! किरियावाई पंचिंदियतिरिक्खजोणिया किंणेरइयाउयं, पुच्छा? गोयमा!णोणेरड्याउयंपकरेति,णोतिरिक्खजोणियाउयंपकरेति, णो मणुस्साउयंपकरैति, णो देवाउयंपकरैति । अकिरियावाई, अण्णाणियवाई, वेणइयवाई, चउव्विहं पिआउयं पकरैति । जहा कण्हलेस्सा एवंणीललेस्सा वि, काउलेस्सा वि,तेउलेस्सा जहा सलेस्सा। णवरं- अकिरियावाई, अण्णाणियवाई, वेणइयवाई यणोणेरइयाउयं पकरेंति, देवाउयंपि पकरेति, तिरिक्खजोणियाउयं पिपकरेति, मणुस्साउय पिपकरेति । एवं पम्हलेस्सा वि, एवं सुक्कलेस्सा वि भाणियव्वा। ___ कण्हपक्खिया तिहिंसमोसरणेहिं चउव्विहं पिआउयंपकरैति । सुक्कपक्खिया जहा सलेस्सा । सम्मदिट्ठी जहा मणपज्जवणाणी तहेव वेमाणियाउयंपकरेति । मिच्छदिट्ठी जहाकण्हपक्खिया। सम्मामिच्छादिट्ठीणय एक्कंपिपकरैतिजहेवणेरइया । णाणी जाव ओहिणाणी जहा सम्मदिट्ठी। अण्णाणी जावविभंगणाणी जहा कण्हपक्खिया । सेसा जावअणागारोवउत्ता सव्वे जहा सलेस्सा तहा चेव भाणियव्वा।
जहा पंचिंदियतिरिक्खजोणियाणंवत्तव्वया भणिया एवंमणुस्साण विभाणियव्वा, णव-मणपज्जवणाणी.णोसण्णोवउत्तायजहासम्मदिदी तिरिक्खजोणियातहेवभाणियव्वा। अलेस्सा, केवलणाणी, अवेयगा, अकसायी, अजोगी, य एए एगंपिआउयण पकरेति, जहा ओहिया जीवा । सेसंतहेव । वाणमंतस्जोइसियवेमाणिया जहा असुरकुमारा।