________________
| ५०८ ।
શ્રી ભગવતી સૂત્ર-૫
२४ अकिरियावाई णं भंत! णेरइया, पुच्छा? गोयमा! णो णेरइयाउयं पकरेंति, तिरिक्ख-जोणियाउयं पकरेंति, मणुस्साउयं पिपकरेंति, णो देवाउयं पकरेंति । एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि। भावार्थ:-प्रश्न- भगवन् ! अडियावाही नैरयिडी, शुनैरयि नुमायुष्य बांधछेत्याहि प्रश्न? ઉત્તર- હે ગૌતમ! તે નૈરયિક અને દેવનું આયુષ્ય બાંધતા નથી, પરંતુ તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય બાંધે છે. અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ આ જ રીતે તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય બાંધે છે. २५ सलेस्साणं भंते ! णेरइया किरियावाई किंणेरइयाउयंपकरेंति, पुच्छा? गोयमा! एवं सव्वे वि णेरइया जे किरियावाई ते मणुस्साउयं एगं पकरेति, जे अकिरियावाई, अण्णाणियवाई,वेणइयवाईते सव्वदाणेसुविणोणेरइयाउयपकरेति,तिरिक्खजोणियाउयपि पकरेंति, मणुस्साउयं पिपकरेंति, णो देवाउयं पकरेति, णवरं-सम्मामिच्छत्ते उवरिल्लेहिं दोहि वि समोसरणेहिं ण किंचि विपकरेंति जहेव जीवपए । एवं जाव थणियकुमारा जहेव णेरइया। भावार्थ:- प्रश्न- भगवन ! सदेशी व्यावही नैरडिओ शुनैरयितुं आयुष्य मांछे, इत्याहि પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ!સલેશી આદિ યથાયોગ્ય સર્વબોલ યુક્તક્રિયાવાદી નૈરયિકો એક માત્ર મનુષ્યાયુનો બંધ કરે છે અને અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી નૈરયિકો સર્વ સ્થાનોમાં તિર્યંચ અને મનુષ્ય, આ બે પ્રકારના આયુષ્યનો બંધ કરે છે; નૈરયિક અને દેવનું આયુષ્ય બાંધતા નથી. વિશેષતા એ છે કે સમુચ્ચય મિશ્ર દષ્ટિવાળા જીવોની જેમ મિશ્રદષ્ટિ નૈરયિકો અજ્ઞાનવાદી અને વિનયવાદી, આ બે સમવસરણમાં, કોઈપણ આયુષ્યનો બંધ કરતા નથી. આ રીતે નૈરયિકના કથન પ્રમાણે અસુરકુમારથી સ્વનિતકુમાર પર્યત સંપૂર્ણ કથન જાણવું. २६ अकिरियावाईणंभते! पुढविक्काइया,पुच्छा?गोयमा!णोणेरझ्याउयंपकरैत,तिरिक्ख जोणियाउयंपकरेति,मणुस्साउयं पकरेति,णो देवाउयं पकरेति । एवं अण्णाणियवाई वि। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અક્રિયાવાદી પૃથ્વીકાયિક જીવો, શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! તે નરયિક અને દેવનું આયુષ્ય બાંધતા નથી, પરંતુ તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય બાંધે છે. અજ્ઞાનવાદી પૃથ્વીકાયિક પણ આ જ રીતે મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધે છે. २७ सलेस्सा णं भंते! पुढविकाइया, पुच्छा? गोयमा! एवं जंजं पयंअत्थि पुढविकाइयाणं तहिं तहिं मज्झिमेसुदोसुसमोसरणेसु एवं चेव दुविहं आउयं पकरेति, णवरतेउलेस्साए ण किं पिपकरेति । एवं आउक्काइयाण वि, एवं वणस्सइकाइयाण वि । तेउकाइया वाउकाइया सव्वट्ठाणेसुमज्झिमेसु दोसुसमोसरणेसुणोणेरइयाउयंपकरेंति, तिरिक्खजोणियाउयं पकरेंति, णो मणुस्साउयं पकरेंति, णो देवाउयं पकरेति । बेइदिय तेइंदिय चउरिंदियाणं जहा पुढविकाइयाणं, णवरं-सम्मत्तणाणेसुण एक्कं पिआउयं पकरेति ।