________________
श्री भगवती सूत्र - प
गोयमा ! णेरइयाउयं पि पकरेंति एवं चडविहं पि । एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि।सुक्कपक्खिया जहा सलेस्सा।
५०४
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! કૃષ્ણપાક્ષિક અક્રિયાવાદી જીવો, શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! કૃષ્ણપાક્ષિક જીવો નૈરયિક આદિ ચારે ય પ્રકારનું આયુષ્ય બાંધે છે. આ રીતે કૃષ્ણપાક્ષિક અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. શુક્લપાક્ષિક, જીવોમાં આયુષ્ય બંધનું કથન સલેશી જીવોની સમાન છે.
१९ सम्मदिट्ठी णं भंते ! जीवा किरियावाई किं णेरइयाउयं पकरेंति, पुच्छा ? गोयमा ! णो णेरइयाउयं पकरेंति, णो तिरिक्खजोणियाउयं पकरेंति, मणुस्साउयं पकरेंति, देवाउयं पिपकरेति । मिच्छादिट्ठी जहा कण्हपक्खिया ।
1
भावार्थ: 1 :- प्रश्न - हे भगवन् ! सम्यग्दृष्टि डियावाही कवो, शुं नैरयिऽनुं आयुष्य जांघे छे, हत्याहि પ્રશ્ન ? ઉત્તર− હે ગૌતમ ! નૈરયિક અને તિર્યંચનું આયુષ્ય બાંધતા નથી પરંતુ મનુષ્ય અને દેવનું આયુષ્ય બાંધે છે. મિથ્યાદષ્ટિ અક્રિયાવાદી આદિ જીવોના આયુષ્યનો બંધ કૃષ્ણપાક્ષિકની સમાન છે.
| २० सम्मामिच्छादिट्ठी णं भंते! जीवा अण्णाणियवाई किं णेरइयाउयं पकरेंति, पुच्छा ? जहा अलेस्सा। एवं वेणइयवाई वि । णाणी आभिणिबोहियणाणी य, सुयणाणी य, ओहिणाणी य जहा सम्मदिट्ठी ।
ભાવાર્થ :- प्रश्न - हे भगवन् ! सम्यग्मिथ्यादृष्टि अज्ञानवाही कवो, शुं नैरयिङनुं आयुष्य जांधे छे, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! અલેશી જીવોની સમાન છે. આ રીતે વિનયવાદીનું કથન પણ જાણવું જોઈએ. અર્થાત્ મિશ્રદષ્ટિ જીવો કોઈ પ્રકારનું આયુષ્ય બાંધતા નથી. જ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાનીની વક્તવ્યતા સમ્યગ્દષ્ટિની સમાન છે.
२१ मणपज्जवणाणी णं भंते ! पुच्छा ? गोयमा ! णो णेरइयाउयं पकरेंति, णो तिरिक्खजोणियाउयं, णो मणुस्साउयं पकरेति, देवाउयं पकरेंति ।
भावार्थ :- प्रश्न-हे भगवन्! भनः पर्यवज्ञानी डियावाही कवो, शुंनैरयिङनुं आयुष्य जांधे छे, हत्याहि પ્રશ્ન ? ઉત્ત૨– હે ગૌતમ ! તે નૈરયિક, તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય બાંધતા નથી, પરંતુ દેવનું આયુષ્ય जांघे छे.
I
२२ जइ देवायं पकरेंति किं भवणवासिदेवाउयं पकरेंति, पुच्छा ? गोयमा ! णो भवणवासिदेवाउयं पकरैति, णो वाणमंतरदेवाउयं पकरेंति, णो जोइसियदेवाउयं पकरैति, माणियदेवायं पकरैति । केवलणाणी जहा अलेस्सा। अण्णाणी जावविभंगणाणी जहा कण्हपक्खिया । सण्णासु चउसुवि जहा सलेस्सा | णोसण्णोवउत्ता जहा मणपज्जवणाणी। सवेयगा जाव णपुंसगवेयगा जहा सलेस्सा । अवेयगा जहा अलेस्सा। सकसायी व लोभकसायी जहा सलेस्सा। अकसायी जहा अलेस्सा। सजोगी जाव कायजोगी जहा