________________
शत-30: देश-१
| ५०३
ઉત્તર-હે ગૌતમ!નૈરયિકનું આયુષ્ય બાંધતા નથી, ઇત્યાદિ ઔવિક જીવોની સમાન સલેશી જીવોમાં ચારે સમવસરણમાં આયુષ્ય બંધ કે અબંધ સંબંધી કથન કરવું જોઈએ. १४ कण्हलेस्सा णंभंते ! जीवा किरियावाई किंणेरइयाउयंपकरेति, पुच्छा?गोयमा! णो णेरइयाउयंपकरेंति, णोतिरिक्खजोणियाउयंपकरेति, मणुस्साउयंपकरैति, णो देवाउयं पकरेंति । अकिरियाई अण्णाणियवाई वेणइयवाई यचत्तारि वि आउयाइंपकरेंति । एवं णीललेस्सा वि । एवं काउलेस्सा वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી ક્રિયાવાદી જીવો, શું નરયિકનું આયુષ્ય બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! કૃષ્ણલેશી ક્રિયાવાદી જીવો નૈરયિક, તિર્યંચ અને દેવનું આયુષ્ય બાંધતા નથી, પરંતુ મનુષ્યનું આયુષ્ય બાંધે છે, કૃષ્ણલેશી અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવો, નૈરયિક આદિ ચારે પ્રકારનું આયુષ્ય બાંધે છે. આ રીતે નીલલેશી અને કાપોતલેશી પણ જાણવા. १५ तेउलेस्सा णं भंते ! जीवा किरियावाई किं णेरड्याउयं पकरेंति, पुच्छा? गोयमा! णो णेरइयाउयं पकरेंति, णो तिरिक्खजोणियाउयं पकरेंति, मणुस्साउयं पकरेंति, देवाउयं पिपकरेति । जइ देवाउयं पकरैति-तहेव ।
भावार्थ:- प्रश्न- भगवन् ! तेवेशी जियावाही वो, शुनैरयितुं मायुष्य जांध छ, त्यहि પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! નૈરયિક અને તિર્યંચનું આયુષ્ય બાંધતા નથી પરંતુ મનુષ્ય અને દેવનું આયુષ્ય બાંધે છે. જો તે દેવનું આયુષ્ય બાંધે, તો પૂર્વવત્ વૈમાનિક દેવ આયુષ્યનો બંધ કરે છે. १६ तेउलेस्साणं भंते ! जीवा अकिरियावाई किंणेरइयाउयंपकरेंति पुच्छा? गोयमा! णोणेरझ्याउयंपकरैति, मणुस्साउयं पिपकरेंति,तिरिक्खजोणियाउयंपिपकरैति, देवाउयं पिपकरेति । एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि । जहा तेउलेस्सा एवं पम्हलेस्सा वि सुक्कलेस्सा विणायव्वा। भावार्थ:-प्रश्न- भगवन् ! तीवेशी मठियावाही वो, शुनयिर्नु मायुष्य जाधे छ त्याह પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ!નૈરયિકનું આયુષ્ય બાંધતા નથી પરંતુ મનુષ્ય, તિર્યંચ અને દેવનું આયુષ્ય બાંધે છે. આ રીતે અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવો પણ જાણવા. તેજોવેશી જીવોની સમાન પાલેશી અને શુક્લલશી જીવોનું કથન કરવું જોઈએ. १७ अलेस्साणं भंते !जीवा किरियावाई किंणेरइयाउयंपकरैति,पुच्छा?गोयमा!णो णेरइयाउयंपकरैति,णोतिरिक्खजोणियाउयंपकरेंति,णोमणुस्साउयंपकरेंति,णो देवाउयं पकरेति। भावार्थ:-प्रश्न- भगवन् ! मलेशीडियावाही वो, शुनरयि नुमायुष्यमांधेछ,त्याहि प्रश्न? ઉત્તર- હે ગૌતમ ! તે નૈરયિક, તિર્યંચ, મનુષ્ય કે દેવ કોઈનું પણ આયુષ્ય બાંધતા નથી. १८ कण्हपक्खियाणं भंते ! जीवा अकिरियावाई किं णेरइयाउयं पकरेंति, पुच्छा?