________________
શતક–૨૯ : ઉદ્દેશક-૧
છ ෆඥ
શતક-૨૯ : ઉદ્દેશક-૧
કર્મ પ્રસ્થાપન
૪૮૯
ROR YOG
જીવોમાં કર્મવેદનનો પ્રારંભ અને અંતઃ
१ जीवाणं भंते! पावं कम्मं किं समायं पट्टविसु समायं णिट्ठविंसु ? समायं पट्ठविंसु विसमायं णिट्ठविंसु ? विसमायं पटुविसु समायं णिट्ठविंसु ? विसमायं पट्टविंसु विसमाय fugi ? गोया ! अथेगइया समायं पट्ठविंसु समायं णिट्ठविंसु जाव अत्थेगइया विसमायं पट्ठविंसु विसमायं णिट्ठविंसु ।
શબ્દાર્થ:-પટ્ટુર્વિદ્યુ=પ્રસ્થાપન, પ્રારંભ દુિર્વિદ્યુ= નિષ્ઠાપન, અંત.
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! શું જીવો (૧) પાપકર્મના વેદનનો એક સાથે પ્રારંભ કરે છે અને તેને એક સાથે સમાપ્ત કરે છે ? (૨) શું એક સાથે પ્રારંભ કરે છે અને ભિન્ન સમયમાં સમાપ્ત કરે છે ? (૩) શું ભિન્ન સમયમાં પ્રારંભ કરે છે અને એક સાથે સમાપ્ત કરે છે ? કે (૪) શું ભિન્ન સમયમાં પ્રારંભ કરે છે અને ભિન્ન સમયમાં સમાપ્ત કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! કેટલાક જીવો એક સાથે પ્રારંભ કરે છે અને એક સાથે સમાપ્ત કરે છે યાવત્ કેટલાક જીવો ભિન્ન સમયમાં પ્રારંભ કરે છે અને ભિન્ન સમયમાં સમાપ્ત કરે છે.
२ सेकेणट्टेणं भंते! एवं कुच्चइ - अत्थेगइया समायं पट्टर्विसु समायं णिट्ठर्विसु-तं चेव ? गोयमा ! जीवा चउव्विहा पण्णत्ता, तं जहा- अत्थेगइया समाउया समोववण्णा, अत्थे समाउया विसमोववण्णगा, अत्थेगइया विसमाउया समोववण्णगा, अत्थेगइया विसमाउया विसमोववण्णगा । तत्थ णं जे ते समाउया समोववण्णगा ते णं पावं कम्मं समायं पट्ठविसु समायं णिट्ठविंसु । तत्थ णं जे ते समाउया विसमोववण्णगा ते णं पावं कम्मं समाय पट्ठविंसु विसमायं णिट्ठविंसु । तत्थ णं जे ते विसमाउया समोववण्णगा ते णं पावं कम्मं विसमायं पट्ठविंसु समायं णिट्ठविंसु । तत्थ णं जे ते विसमाउया विसमोववण्णगा ते णं पावं कम्मं विसमायं पट्ठविंसु विसमायं णिट्ठविंसु । से तेणट्टेणं गोयमा ! तं चेव । શબ્દાર્થ:- સમાયા-સમાયુષ્ક— એક સાથે ઉત્પન્ન થયેલા જીવો સમોવવા= સમોત્પન્નક– એક સાથે પરભવમાં ઉત્પન્ન થનારા જીવો.
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જીવો, પાપકર્મના વેદનનો એક સાથે પ્રારંભ કરે છે અને એક સાથે સમાપ્ત કરે છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! જીવોના ચાર પ્રકાર છે, યથા– (૧) કેટલાક જીવો એક સાથે ઉત્પન્ન થયા છે અને એક સાથે જ પરભવમાં ઉત્પન્ન થવાના છે, (૨) કેટલાક જીવો એક સાથે ઉત્પન્ન થયા છે પરંતુ ભિન્ન ભિન્ન સમયે પરભવમાં ઉત્પન્ન થવાના છે, (૩) કેટલાક જીવો ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયા છે પરંતુ એક સાથે પરભવમાં ઉત્પન્ન થવાના છે, (૪) કેટલાક જીવો