________________
શ્રી ભગવતી સૂત્ર–૫
!
एवं जहेव परंपरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसो भाणियव्वो । ॥ सेवं भंते ! सेवं મતે !!
૪૭૬
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પરંપરાહારક નૈરિયકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ! પરંપરોત્પન્નક ઉદ્દેશકની સમાન પરંપરાહારક ઉદ્દેશક પણ કહેવો જોઈએ. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II II ઉદ્દેશક-૭ ||
અનંતર પર્યાપ્તક જીવોનો ત્રૈકાલિક બંધ :
૧ અન્વંતરવાત્ત ” ભંતે ! ખેર પાવું મંવિત વધી, વધ, વધિસ્તર, પુષ્ઠા ? गोयमा ! जहेव अणंतरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसं । ॥ सेवं भंते ! सेवं भते ! ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતર પર્યાપ્તક નૈરયિકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! અનંતરોન્નક ઉદ્દેશકની સમાન સંપૂર્ણ ઉદ્દેશક કહેવો જોઈએ. ॥ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II II ઉદ્દેશક−૮ ॥
હે
પરંપર પર્યાપ્તક જીવોનો ત્રૈકાલિક બંધ :
६ परंपरपज्जत्तए णं भंते ! णेरइए पावं कम्मं किं बंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा ? गोयमा ! एवं जहेव परंपरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसो भाणियव्वो । सेव भंते ! सेवं भंते!
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પરંપર પર્યાપ્તક નૈરયિકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! પરંપરોત્પન્નકની સમાન પરંપર પર્યાપ્તક ઉદ્દેશક પણ કહેવો જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II II ઉદ્દેશક-૯ ॥
॥ શતક-૨૬/૪-૯ સંપૂર્ણ ૫