________________
૪૩૪
શ્રી ભગવતી સૂત્ર-૫
આર્તધ્યાન૮) | રૌદ્રધ્યાન(૮) | ધર્મધ્યાન(૧) | શુકલધ્યાન(૧)
ચાર આલંબન ચાર આલંબન (૧) વાચના
(૧) અવ્યય (૨) પૃચ્છના (૨) અસંમોહ (૩) પરિવર્તના (૩) વિવેક
(૪) ધર્મકથા (૪) વ્યુત્સર્ગ ચાર અનુપ્રેક્ષા | ચાર અનુપ્રેક્ષા
(૧) એકતાનુપ્રેક્ષા (૧) અનંતવર્તિતાનુપ્રેક્ષા (૨)અનિત્યાનુપ્રેક્ષા (૨) વિપરિણામાનુપ્રેક્ષા (૩) અશરણાનુપ્રેક્ષા (૩) અશુભાનુપ્રેક્ષા
(૪)સંસારાનુપ્રેક્ષા (૪) અપાયાનુપ્રેક્ષા વ્યુત્સર્ગ તપ:१५२ से किं तं भंते ! विउसग्गे ? गोयमा ! विउसग्गे दुविहे पण्णत्ते, तं जहादव्वविउसग्गेय भावविउसग्गेय । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! વ્યુત્સર્ગના બે પ્રકાર છે, યથા- દ્રવ્ય વ્યુત્સર્ગ અને ભાવ વ્યુત્સર્ગ. १५३ से किंतंभंते !दव्वविउसग्गे? गोयमा !दव्वविउसग्गेचउविहे पण्णत्ते,तंजहागणविउसग्गे, सरीरविउसग्गे,उवहिविउसग्गे, भत्तपाणविउसग्गे। सेतदव्वविउसग्गे। ભાવાર્થ - પ્રશ્નહે ભગવન્!દ્રવ્ય વ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!દ્રવ્ય વ્યત્સર્ગના ચાર પ્રકાર છે, યથા– ગણ વ્યુત્સર્ગ, શરીર વ્યુત્સર્ગ, ઉપધિ વ્યુત્સર્ગ અને ભક્તપાન વ્યુત્સર્ગ. આ દ્રવ્ય વ્યુત્સર્ગ છે. १५४ से किं तं भंते ! भावविउसग्गे ? गोयमा ! भावविउसग्गे तिविहे पण्णत्ते, तं जहा-कसायविउसग्गे, संसारविउसग्गे, कम्मविउसग्गे। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! ભાવ વ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ભાવ વ્યુત્સર્ગના ત્રણ પ્રકાર છે, યથા– કષાય વ્યુત્સર્ગ, સંસાર વ્યુત્સર્ગ અને કર્મવ્યુત્સર્ગ. १५५ सेकिंतंझते !कसायविउसग्गे?गोयमा !कसायविउसग्गेचउविहेपण्णत्ते,तंजहाकोहविउसग्गे,माणविउसग्गे,मायाविउसग्गे,लोभविउसग्गे। सेतंकसायविउसग्गे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કષાય વ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! કષાય વ્યુત્સર્ગના ચાર પ્રકાર છે, યથા– ક્રોધ વ્યુત્સર્ગ, માન વ્યુત્સર્ગ, માયા વ્યુત્સર્ગ અને લોભ ત્રુત્સર્ગ. આ કષાય વ્યુત્સર્ગ છે. १५६ से किंतंभंते ! संसारविउसग्गे? गोयमा ! संसारविउसग्गेचउविहे पण्णत्ते,तं