________________
શતક-૨૫: ઉદ્દેશક-૭
૪૩૫ ]
जहा- णेरइयसंसारविउसग्गे जावदेवसंसारविउसग्गे । सेतं संसारविउसग्गे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંસાર વ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! સંસાર વ્યુત્સર્ગના ચાર પ્રકાર છે, યથા– નૈરયિક સંસાર વ્યુત્સર્ગ યાવત્ દેવ સંસાર વ્યુત્સર્ગ. આ સંસાર વ્યુત્સર્ગ છે. १५७ से किं तं भंते ! कम्मविउसग्गे? गोयमा ! कम्मविउसग्गे अट्ठविहे पण्णत्ते,तं जहा-णाणावरणिज्जकम्मविउसग्गे जावअतराइयकम्मविउसग्गे। सेतकम्मविउसग्गे। सेतं भावविउसग्गे । सेतं विउसग्गे । सेतं अभितरए तवे ॥ सेवं भंते! सेवं भंते !" ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કર્મ વ્યુત્સર્ગના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! કર્મ વ્યુત્સર્ગના આઠ પ્રકાર છે, યથા- જ્ઞાનાવરણીય કર્મ વ્યુત્સર્ગ યાવતુ અંતરાયકર્મ વ્યુત્સર્ગ. આ કર્મ વ્યુત્સર્ગ છે. આ ભાવ વ્યુત્સર્ગ છે. આ વ્યુત્સર્ગતપ છે અને આ આત્યંતર તપ છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે || વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વ્યુત્સર્ગ તપના ભેદ-પ્રભેદનું કથન છે. જે સૂત્ર ભાવાર્થથી સ્પષ્ટ છે. વ્યુત્સર્ગ:- શરીર, ઉપાધિ આદિના ત્યાગને તથા તેના મમત્વના ત્યાગને વ્યુત્સર્ગ કહે છે. દ્રવ્ય વ્યુત્સર્ગ:- તેના ચાર ભેદ છે– (૧) શરીર વ્યુત્સર્ગ– મમત્વ રહિત થઈને શરીરનો ત્યાગ કરવો. (૨) ગણ વ્યત્સર્ગ પોતાના ગચ્છનો ત્યાગ કરીને જિનકલ્પનો સ્વીકાર કરવો. (૩) ઉપધિ વ્યત્સર્ગ- કોઈ કલ્પ વિશેષમાં ઉપધિનો ત્યાગ કરવો. (૪) ભક્ત પાન વ્યત્સર્ગ– આહાર-પાણીનો ત્યાગ કરવો. ભાવ વ્યત્સર્ગઃ - તેના ત્રણ ભેદ છે– (૧) કષાય વ્યત્સર્ગ– કષાયનો ત્યાગ કરવો. તેના ક્રોધાદિ ચાર કષાયની અપેક્ષાએ ચાર ભેદ છે. (૨) સંસાર વ્યુત્સર્ગ–સંસારવિડસોરિ નારંવવુવિહેતુના મિથ્યાત્વિાલીનાં ત્યાનાઃ નરક આદિ ચાર ગતિરૂપ સંસારના કારણભૂત મિથ્યાત્વ આદિનો ત્યાગ કરવો. તેના પણ ચાર ગતિની અપેક્ષાએ ચાર ભેદ છે. (૩) કર્મયુત્સર્ગ –'મ્મવિડ રિજ્ઞાનાવરણજિર્મન-વહેતૂનાં જ્ઞાનપ્રત્યન સ્વાધીનત્યાદા જ્ઞાનાવરણીય આદિ કર્મબંધના કારણોનો ત્યાગ કરવો.
અન્યત્ર ભાવ વ્યુત્સર્ગના ચાર પ્રકાર કહ્યા છે. ત્રણ પૂર્વોક્ત અને ચોથો પ્રકાર યોગ વ્યુત્સર્ગ છે. યોગનો ત્યાગ તે યોગ વ્યુત્સર્ગ છે. યોગ ત્રણ હોવાથી યોગવ્યુત્સર્ગના ત્રણ ભેદ છે. આભ્યતર તપના ભેદ-પ્રભેદ :
પ્રાયશ્ચિત્ત | વિનય | વૈયાવૃત્ય | સ્વાધ્યાય | ધ્યાન | વ્યુત્સર્ગ ૧ આલોચનાઈ |૧ જ્ઞાનવિનય(૫) |૧ આચાર્ય |૧ વાચના |આર્તધ્યાન-૮ ૧દ્રવ્યવ્યત્સર્ગ(૪) ૨ પ્રતિક્રમણાઈ | દર્શન વિનય (૨). ર ઉપાધ્યાય|૧ પૃચ્છના ૪ ભેદ ૩ તદુભયાર્ણ | શુશ્રુષા વિનય (૧૦) ૩િ સ્થવિર ૩િ પરિવર્તના|૪ લક્ષણ ગણવ્યુત્સર્ગ ૪ વિવેકાઈ | અનાશાતના વિનય-૪૫ ૪ તપસ્વી |૪ અનુપ્રેક્ષા રૌદ્રધ્યાન–૮ શરીર વ્યુત્સર્ગ