________________
શતક-૨૫: ઉદ્દેશક-૭
| ૪૧૩ |
भत्ते, छठे भत्ते, अट्ठमे भत्ते, दसमे भत्ते, दुवालसमे भत्ते, चोइसमे भत्ते, अद्धमासिए भत्ते, मासिए भत्ते,दोमासिए भत्ते, तेमासिए भत्ते जावछम्मासिए भत्ते । सेत इत्तरिए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ઈવરિક અનશનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ઈત્વરિક અનશનના અનેક પ્રકાર છે, યથા- ચતુર્થ ભક્ત (એક ઉપવાસ), ષષ્ઠ ભક્ત(એક સાથે બે ઉપવાસ), અષ્ટમ ભક્ત(ત્રણ ઉપવાસ), દશમ ભક્ત(ચાર ઉપવાસ), દ્વાદશ ભક્ત(પાંચ ઉપવાસ), ચતુર્દશ ભક્ત (છ ઉપવાસ), અદ્વૈમાસિક ભક્ત(પંદર ઉપવાસ), માસખમણ, બે માસખમણ, ત્રણ માસખમણ યાવત્ છમાસીતપ, આ ઈવરિક અનશન છે. १०८ सेकिंतझते !आवकहिए? गोयमा !आवकहिए वहेपण्णत्ते,तंजहा-पाओवगमणे ય, મત્તપન્વાયા ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! યાવત્કથિત અનશનના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! યાવત્કથિત અનશનના બે પ્રકાર છે, યથા– પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. १०९ से किंतं भंते ! पाओवगमणे? गोयमा ! पाओवगमणे दुविहे पण्णत्ते,तं जहाणीहारिमेय अणीहारिमेय,णियम अपडिकम्मे । सेतं पाओवगमणे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પાદપોપગમનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પાદપોપગમનના બે પ્રકાર છે, યથા– નિરિમ અને અનિહરિમ. આ બંને અવશ્ય અપ્રતિકર્મ હોય છે. આ પાદપોપગમન તપ છે. ११० से किं तं भंते ! भत्तपच्चक्खाणे? गोयमा ! भत्तपच्चक्खाणे दुविहे पण्णत्ते, तं जहा- णीहारिमेय अणीहारिमे य,णियमंसपडिकम्मे । सेतं भत्तपच्चक्खाणे । सेतं आवकहिए । सेतं अणसणे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ભક્ત પ્રત્યાખ્યાનના કેટલા ભેદ છે? ઉત્તર- હે ગૌતમ ! ભક્ત પ્રત્યાખ્યાનના બે પ્રકાર છે, યથા- નિહરિમ અને અનિહરિમ. આ બંને અવશ્ય સપ્રતિકર્મ હોય છે. આ ભક્ત પ્રત્યાખ્યાન છે. આ રીતે યાવત્કથિત અનશન અને અનશનનું કથન પૂર્ણ થાય છે. વિવેચન :અનશન – આહારનો ત્યાગ કરવો તે અનશન છે. તેના બે ભેદ છે. (૧) ઈત્વરિક અનશન - અલ્પ કાળ માટે આહારનો ત્યાગ કરવો. તેના અનેક ભેદ છે, એક ઉપવાસ, બે ઉપવાસ યાવતુ છ માસના ઉપવાસ. ઉપવાસ માટે ચતુર્થભક્ત સંજ્ઞા છે, યથા
उपवासस्य संज्ञा, एवं षष्ठादिकमुपवासद्वयादेरिति ।
चतुर्थमेकेनोपवासेन, षष्ठं द्वाभ्यां, अष्टमं त्रिभिः । ચતુર્થભક્ત' તે એક ઉપવાસની સંજ્ઞા છે. “ષષ્ઠ ભક્ત’ તે બે ઉપવાસની અને “અષ્ટમ ભક્ત' તે ત્રણ ઉપવાસની સંજ્ઞા છે. આ રીતે ક્રમશઃ આગળ સમજવું જોઈએ. ચાર વખતના આહાર ત્યાગને વડલ્યમત્ત;